નવું મેક
* ઘણાં દિવસની પ્રાર્થનાઓ, મન્નતો અને ધમકીઓ પછી હિમાલય મોલમાં રહેલ ઇમેજીન સ્ટોરમાંથી મારું મેક (મેકબુક વ્હાઇટ, ૨ જીબી રેમ, ૨.૪ ગીગાહર્ટઝ ઇન્ટેલ ડ્યુઅલ કોર પ્રોસેસર, ૧૬૦ જીબી હાર્ડડિસ્ક વગેરે વગેરે) આજે બપોરે આવ્યું. પ્રથમ કામ કર્યું ફાયરફોક્સ અને ગુજરાતીલેક્સિકોન ડિક્શનરી નાખવાનું. પછી અપડેટ ચાલુ કરી દીધા. અને હા, તેનો વેબકેમ એકદમ સરસ છે

અને આ છે, ફોટોબુથ નામનાં સોફ્ટવેરથી લીધેલ મસ્ત ફોટો..

અને હા, મેકની સાથે તેનાં પર ડેબિયન તો ચાલવાનું જ છે..



અરે વાહ!
અભિનંદન!
અનિમેષ અંતાણી
June 25, 2008 at 11:31 AM
સરસ !
પ્રતીક : Pratik
June 25, 2008 at 12:26 PM
અભિનંદન!
jayeshupadhyaya
June 25, 2008 at 1:23 PM
mac etle mac … !!!
કુણાલ
June 25, 2008 at 2:08 PM
અભિનંદન. વિન્ડોથી મેક કઈ રીતે જુદું પડે અને તેની શી વિશેષતા હોય છે તે વિશે કયારેક લખશો તો ગમશે.
Harsukh Thanki
June 25, 2008 at 2:34 PM
Very nice.
pravinash1
June 26, 2008 at 8:36 AM
[...] by Kartik Mistry on June 29th, 2008 * હરસુખભાઇએ મારી પોસ્ટ નવું મેકમાં કોમેન્ટ કરીકે વિન્ડોઝ અને મેક [...]
મેક - વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમથી જુદી કઇ રીતે? « મારા વિચારો, મારી ભાષામાં!
June 29, 2008 at 6:01 PM
સલામ કાર્તીક્ભાઈ,
ગુજરાતી ડિક્શનરીના વિવિધ્ સોફ્ટ્વેર વિશે જણાવશો.
Irfan
November 20, 2008 at 3:48 PM
[...] a comment » * આજે મારા ધોળિયા મેકનું એક વર્ષ પૂરું થયું. જો કે હવે, એ ધીમે-ધીમે ઘઉં [...]
મેક: ૧ વર્ષ « મારા વિચારો, મારી ભાષામાં!
June 24, 2009 at 11:42 AM