અંગ્રેજી શીખો, SMS વડે..
હવે ડો. તુષાર શાહ (અમદાવાદ) દ્વારા શરૂ કરાયેલ આ સેવાનો તમે લાભ લઇ શકો છો. માત્ર એક SMS તમારા નામ અને મોબાઇલ નંબર સાથે આ નંબર, ૦૯૮૨૫૦૩૪૧૪૨ પર કરો અને દરરોજ સવારે ૬.૨૦ વાગે SMS દ્વારા મેળવો એક અંગ્રેજી શબ્દ તેનાં ઉપયોગનાં ઉદાહરણ સાથે.
અને હું તેનો ઉપયોગ એલાર્મ ક્લોક તરીકે પણ કરું છું


tamaraa dwara enno thato upayog vaachi ne 10 min. sudhi hasto rahyo !!
… the degree of ur dark humour made me laugh like that !!
.. gr888 …
કુણાલ
July 2, 2008 at 16:45
6:20 થોડુ વહેલુ નથી લગતુ ??
પ્રતીક : Pratik
July 2, 2008 at 23:09
aa suvidha khali gujarat ma j available che ke india bahar pan we can get SMS
Swapnil mistry
July 3, 2008 at 08:19
સ્વપ્નીલભાઇ,
પ્રયત્ન કરો, ઇનકમિંગ તો ફ્રી જ છે!!
Kartik Mistry
July 3, 2008 at 15:55
પ્રતીકભાઇ, યાર ૬.૨૦એ ઉઠે છે કોણ, વાંચીને સૂઇ જવાનું..
Kartik Mistry
July 3, 2008 at 15:56
એ બરાબર
પ્રતીક : Pratik
July 4, 2008 at 18:00
શું એનો કોઇ ચાર્જ છે ?
suvaas
July 9, 2008 at 11:49
ના, એ ફ્રી છે. સર્વિસ શરૂ કરવા માટે SMS કરશો ત્યારે સામાન્ય દર કપાશે અને સર્વિસ બંધ કરાવશો ત્યારે પણ એ જ રીતે સામાન્ય SMS દર લાગશે.
Kartik Mistry
July 9, 2008 at 13:49