મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

માફી…

with 14 comments

* આપણે તો કાર્તિક મિસ્ત્રી જ છીએ, એટલે અનિમેષભાઇની જેમ પડદા પાછળનાં વિનયભાઇ ન હોવાથી કે કોઇ તકરારવાળા કાકાઓ કે શિકારીઓ ન હોવાથી કંઇ કોઇની માફી કે ખુલાસો આપવાની જરૂર નથી (પોસ્ટનાં ટોપિક પરથી ભોળવાવું નહી).

પણ, સુમૈયાએ જ્યારે આ સરસ સ્ટેટ્સ મેસેજ (સ્થિતિ સંદેશ?) તેનાં જીટોકમાં રાખ્યો ત્યારે મારાથી તે બ્લોગ વાંચકોને આપવાનું રહેવાયું નહી. તો વાંચો,

“Apologizing doesn’t mean that you are wrong & the other is right,  It means that you value the relationship more than your ego…”

“માફી માંગવી એનો અર્થ એ નથી કે તમે ખોટાં છો અને સામેવાળો સાચો છે, પણ તેનો અર્થ એ છે તમે સંબંધની કિંમત તમારા અહમ કરતાં વધુ સમજો છો…”

14 Responses

Subscribe to comments with RSS.

  1. આફરીન..!

    vinay khatri

    July 3, 2008 at 3:48 PM

  2. vaah … !!! saras vaat kari !! :)

    કુણાલ

    July 3, 2008 at 4:52 PM

  3. very ture..

    Niraj

    July 3, 2008 at 5:38 PM

  4. Great! Really liked it…

    Chirag Patel

    July 3, 2008 at 7:13 PM

  5. ઘણુ ઘણુ ઘણુ સરસ બહુજ ગમ્યુ

    jayeshupadhyaya

    July 3, 2008 at 7:47 PM

  6. લેખિકા લાવાના બ્લેકવેલે પણ એક ઉમદા વાત કરી છે. તેમણે કહ્યું છે, “માફી એ ખરેખર તો સ્વાર્થી ક્રિયા છે, કારણ કે તેનો સૌથી વધુ લાભ માફ કરનારને જ થતો હોય છે.”

    Harsukh Thanki

    July 4, 2008 at 7:27 AM

  7. very good thought kartikbhai

  8. અરે એતો ખરુ પણ આ વાત જીંદગી મા અમલ નથી કરાતી ને !

  9. જીંદગીમાં અમલ થાય છે. યાદ કરો જ્યારે તમે નાનાં હતા, આપણે કેવી સહેલાઇથી કટ્ટા-બુચ્ચા-દોસ્તા વગેરે કરતા હતા? અને જેમ જેમ ઉંમરમાં વધારો થાય છે, દુનિયાનો અનુભવ થાય છે તેમ તેમ આપણી સહનશીલતા, માફી આપવાની ક્ષમતા ઘટતી જાય છે.

    હા, આ પણ પાછું વ્યક્તિ-વ્યક્તિ, સમાજ, સંસ્કાર, વાતાવરણ વગેરે પર પણ આધારિત છે.

    Kartik Mistry

    July 4, 2008 at 6:55 PM

  10. એ વાત સાચી પણ મારો સ્વભાવ પહેલા જેવો નથી રહ્યો… કે પછી સમાજે નથી રહેવા દિધી…

  11. અદભુત!

    Himanshu Kikani

    July 5, 2008 at 2:20 PM

  12. પ્રતીકભાઇ, હા, જેવા લોકો તેવા પણ ક્યારેક થવું પડે છે :) દા.ત. હું પણ હવે અમદાવાદી બનવા માંડ્યો છું… ;)

    Kartik Mistry

    July 5, 2008 at 6:11 PM

  13. સરસ, અને હું અનાવિલ અને પક્કો સુરતી…

  14. Really true…….very well said

    kumar

    May 11, 2009 at 12:14 PM


Leave a Reply