મેસેન્જર્સમાં મિત્રો
* સ્કૂલમાં હતા ત્યારે મિત્રોનાં બે પ્રકાર હતા:
૧. સ્કૂલ ફ્રેન્ડ્સ,
૨. ઘરની આજુબાજુની ટોળી.
હવે, મિત્રોનાં પ્રકારો આ પ્રમાણે થાય છે:
૧. ઓફિસનાં મિત્રો,
૨. ઓરકુટનાં મિત્રો,
૩. ફેસબુકનાં મિત્રો,
૪. યાહૂ મિત્રો,
૫. જીમેલ મિત્રો,
૬. કોલેજ મિત્રો,
૭. જુનાં મિત્રો,
૮. અજાણ્યાં મિત્રો,
૯. ન મળેલાં મિત્રો,
૧૦. હોસ્ટેલ મિત્રો,
૧૧. બ્લોગ મિત્રો,
૧૨. ડેબિયન મિત્રો,
૧૩. ફોસ મિત્રો વગેરે.



I have one more category of friend,
i.e. Faculty (very highly sensitive area
)
Chintan Mistry
July 10, 2008 at 2:05 AM
school,
sagavaalaa,
aajubaaju raheta,
gaam na mitro,
college1,
college2,
pune office,
gurgaon office,
sydney frnds,
hyd office,
blog,
orkut,
srcm frnds,
ન મળેલાં મિત્રો,
અજાણ્યાં મિત્રો,
frnds of frnds,
….. etc…
કુણાલ
July 10, 2008 at 1:23 PM
lambu list chhe..
Niraj
July 10, 2008 at 4:36 PM
yes kartikbhai you are right,
i was also confused with this grouping, so i made only 2 groups 80% and 20%…
mr chakachak
July 10, 2008 at 6:02 PM
હું તો જીટોલ્ક વાપરુ છું એટલે ગ્રુપ જેવુ કાઈં આવેજ નહિ.
પ્રતીક : Pratik
July 11, 2008 at 11:38 AM
જીટોકમાં ગ્રુપ નથી? નવાઇની વાત છે, કારણકે હું પીડગીમ, એડિયમમાં જીટોક એકાઉન્ટ વાપરું છું તો, તે ગ્રુપમાં જ આવે છે. અને તે ખરેખર તો જબાર પ્રોટોકોલ છે એટલે ગ્રુપ બધા સર્વર પર સચવાય છે.
Kartik Mistry
July 11, 2008 at 1:10 PM
જીટોક જીમેલમાં કે ચેટ ક્લાયન્ટ તરીકે? હા, જીમેલમાં તો એક સાથે બધા આવે છે..
Kartik Mistry
July 11, 2008 at 1:11 PM
ચેટ ક્લાયન્ટ મા પણ.
પ્રતીક : Pratik
July 11, 2008 at 3:19 PM