મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

જ જેલીફિશનો જ

with one comment

* મસ્ત છે, આ જેલીફિશ. થિંકગીક.કોમ નામની વેબસાઇટ ગીક લોકોને ગમી જાય તેવી વસ્તુઓ વેચવા માટે પ્રખ્યાત છે.

નોંધ: પહેલાં મારાથી ગમી જાય તેવી ની જગ્યા એ ગમે તેમ લખાઇ ગયું હતું!!

One Response

Subscribe to comments with RSS.

  1. સરસ પાલતુ પ્રાણી છે !


Leave a Reply