બાપુ-બાવાઓ: સમાજનું કેન્સર
* અમીચંદો અને જયચંદો કરતાં પણ વધુ નુકશાન આપણા સમાજમાં કેન્સર અને એઇડ્સની જેમ વ્યાપેલા દાઢી-મુડંન કરી બેઠેલાં બાપુ-બાવાઓ કરે છે. અને તેમનાં અનુયાયીઓ મીઠા નશામાં આનંદિત થઇને તેમનાં પ્રિય બાપુઓ વિરુધ્ધ એક પણ શબ્દ બોલાય તો ધમાલ કરી મૂકે છે. ઉર્વિશભાઇનો આ લેખ ખરેખર બધાએ વાંચવા, વંચાવવા, સમજવા અને સમજાવવા જેવો છે.



આ સરસ લેખ તરફ ધ્યાન દોરવા માટે આભાર. ત્યાં મારી કોમેન્ટ પણ વાંચજો.
સુરેશ જાની
July 16, 2008 at 7:52 PM
૧૮ તારીખે અમદાવાદ બંધ. વાંચો,
http://www.divyabhaskar.co.in/2008/07/17/0807170058_ahmedabad_bandh.html
Kartik Mistry
July 17, 2008 at 2:07 PM