અમદાવાદ બંધ
* આજે અમદાવાદ બંધનું એલાન છે. અમે પણ આજે ૫ વાગ્યે બધું કામકાજ સમેટીને ઘરે આવી ગયા. નવાઇની વાત છે કે અમદાવાદ બંધમાં તોફાન કરનારાઓ મોટાભાગે આશારામનાં ભક્તો જ નીકળ્યા!
ચોર ઉલ્ટો કોટવાળને દંડે!
~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~
* આજે અમદાવાદ બંધનું એલાન છે. અમે પણ આજે ૫ વાગ્યે બધું કામકાજ સમેટીને ઘરે આવી ગયા. નવાઇની વાત છે કે અમદાવાદ બંધમાં તોફાન કરનારાઓ મોટાભાગે આશારામનાં ભક્તો જ નીકળ્યા!
ચોર ઉલ્ટો કોટવાળને દંડે!
Written by Kartik Mistry
July 18, 2008 at 5:35 PM
Subscribe to comments with RSS.
|
Blog at WordPress.com. — Journalist theme by Lucian E. Marin
[...] અમદાવાદ, ફિલમ, સમાચાર by Kartik Mistry on July 21st, 2008 * શુક્રવારે તો અમદાવાદ બંધ હતું, એટલે ઘરે જઇને કરવું શું? તો, જોઇ સરસ [...]
ફિલમ: વી ફોર વેન્ડેટા « મારા વિચારો, મારી ભાષામાં!
July 21, 2008 at 10:53 AM
બહુ દુ૰ખની વાત છે કે લોકો અધ્યાત્મિક પ્રવચનો સાઁભળે છે પણ આ બધુ દેખાડે છે કે શિક્ષણમા કશે કમી છે (શિક્ષકમા અથવા શીખનારાઓમા અથવા બન્નેમા)
કલ્પેશ
July 28, 2008 at 10:13 AM