પીઝાહટ અને વેબ સિક્યોરીટી
* ગઇકાલે કંઇ જમવાની ઇચ્છા નહોતી (અને તેને બનાવવાની પણ) એટલે પીઝાહટ માંથી પીઝાનો ઓર્ડર કર્યો. તેનાં બ્રોશર (ચોપાનિયાં) પરથી ખબર પડી કે તેની સાઇટ પણ છે, તો હું ગયો ત્યાં નોંધણી કરાવવા અને આદત મુજબ એક સામાન્ય પાસવર્ડ મેં ત્યાં દાખલ કર્યો તો, નીચે પ્રમાણેની ચેતવણી આવી. છેવટે, મારે એક કેપિટલ અક્ષર નાખવો પડ્યો.
પીઝાહટની વેબસાઇટ બનાવનારાઓને આ માટે ધન્યવાદ!
પણ,
આ માટે એક વાસી પીઝા તેમના મોંઢા પર!




KHOOB SARAS, MARA TARAF THI TRAN DIVASA JUNI GARLIC BREAD PAN!
Manish MISTRY
August 10, 2008 at 1:07 PM
microsoft thi tamne bahu problem chhe…
mansuri
August 10, 2008 at 8:08 PM
કુણાલ
August 11, 2008 at 10:47 AM
True, aavo mari sathe thoda time pehle j thayelu
.
પ્રતીક : Pratik
August 11, 2008 at 1:12 PM
@મન્સુરી,
માઇક્રોસોફ્ટથી નહી પણ, તેની ગંદી રાજનિતીઓથી છે. બાકી, માઇક્રોસોફ્ટ R&D વિશ્વનું સૌથી સરસ working culture પૂરી પાડતી કંપની ગણાય છે.
Kartik Mistry
August 11, 2008 at 1:16 PM
વેબમાસ્ટરે કદાચ માઇક્રો સોફ્ટ પ્રત્યેના ભક્તિભાવને કારણે “Best Viewed in IE6+” લખી નાખ્યું હશે, બાકી સાઈટ ઓપેરા, સફારી, ફાયરફોક્સમાં પણ સરસ દેખાય છે. (php જેવા ઓપનસોર્સ વડેબનેલી હોય એટલે ચાલે જ ને!)
હા, ૧૦૨૪ ૭૬૮વાળું મોનિટર હોય તો સ્ક્રોલ કરવું ન પડે.
વિનય ખત્રી
August 12, 2008 at 6:20 PM
મેક + ફાયરફોક્સ ૩ માં પણ સરસ દેખાય છે. આવી બેસ્ટ વ્યુ ઇન IE 6 વાળી જાહેર વેબસાઇટ્સની યાદી જુઓ: http://wiki.linux-delhi.org/cgi-bin/twiki/view/Main/HallOfShame
Kartik Mistry
August 12, 2008 at 6:23 PM