૨૮ સાલ બાદ…
* થોડા વર્ષ પહેલાં એક મુવી જોયું હતું. બીસ સાલ બાદ, પણ તે હોરર મુવી હતું. ૨૮ વર્ષ સુધીનાં હોરર પ્રદર્શન પછી ઓલ્મપિક ખાતે, ગઇકાલે આખા ભારતે સુખાંત મુવી જોયું.
૨૮ વર્ષ પછી ૧૦ મીટર શૂટિંગ રમતમાં ગોલ્ડમેડલ જીતવા માટે અભિનવ બિન્દ્રાને ખૂબ-ખૂબ અભિનંદન.
અપડેટ: વ્યક્તિગત રમતોમાં ગોલ્ડમેડલ જીતવા વાળો સૌપ્રથમ ખેલાડી અભિનવ છે.
ગુગલ પણ કમાલનાં લૉગો લાવે છે:




1st ever by any individual from India to win Gold in any Olympic Games
પ્રતીક : Pratik
August 11, 2008 at 1:10 PM
ફક્ત રમત મહત્વની છે, જીતવું નહી. સાલું, આવું જો સ્કૂલમાંથી જ શિખવાડવામાં આવતું હોય તો, ક્યાંથી ગોલ્ડમેડલ મળે. જીતીને જ આવજો, નહીંતર ટાંટિયા તોડી નાખીશું – એવું શિખવાડવામાં આવે તો કંઇ ચમક આવે..
Kartik Mistry
August 11, 2008 at 1:14 PM
ekdam sachi vat chhe …
કુણાલ
August 11, 2008 at 5:06 PM
Kartikbhai,
How to download Gujarati fonts??Would appreciate if you can guide me…
BTW, really liked your thoughts…
Take care
Ashish
ashishashah
August 12, 2008 at 3:57 AM
[...] ૩૦૦ પોસ્ટ થયાં: ઓગસ્ટ ૧૧, ૨૦૦૮ ના રોજ. સમય: પ મહિના, ૨ દિવસ. [...]
૪૦૦ પોસ્ટ્સ! « મારા વિચારો, મારી ભાષામાં!
December 18, 2008 at 8:01 AM
[...] ૩૦૦ પોસ્ટ થયાં: ઓગસ્ટ ૧૧, ૨૦૦૮ ના રોજ. સમયગાળો: પ મહિના, ૨ દિવસ. [...]
૫૦૦ પોસ્ટ્સ !!! « મારા વિચારો, મારી ભાષામાં!
April 21, 2009 at 10:48 PM