મારો એક બીજો ઇન્ટરવ્યુ
* બે-ત્રણ દિવસ પહેલા તરુણભાઇ પટેલનો ઇમેલ આવ્યો કે તમારાં બ્લોગ્સ વિશે ગુજરાતીબ્લોગર્સ.કોમ પર ઇન્ટરવ્યુ લેવો છે. તેમણે ઇમેલમાં કેટલાંક પ્રશ્ર્નો લખીને મોકલ્યા. પ્રસિધ્ધિ કોને ના ગમે?
આપણે મોકલ્યો તરત જ જવાબ!
અને, આ છે મારો ઇન્ટરવ્યુ. થોડી ગ્રામરની ભૂલો લાગે છે, પણ એ તો ચાલે..



આપનો ઈન્ટરવ્યુ વાંચ્યો. બ્લોગજગતમાં આપની સફર ઘણી લાંબી છે.આપનો અંગેજી ભાષામાં પણ બ્લોગ છે તેની ઈન્ટરવ્યુ વાંચ્યા પછી જ ખબર પડી. અભિનંદન. Keep it up.
Heena Parekh
August 14, 2008 at 11:28 PM