મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

ગાયો ખોવાણી, ભલા ગોપાલની..

with 4 comments

* ક્યાં જાય છે, આપણા ભલા ગોપાલની ગાયો? ગંભીર સવાલનો, ગંભીર જવાબ આપે છે, આપણું ફેવરિટ – ઇન્ડિયા ટી.વી.

4 Responses

Subscribe to comments with RSS.

  1. આપણું મીડિયા કયા રસ્તે જઈ રહ્યું છે તેની એક ઝલક …

    મેં જ્યારે આ ચીજ એક ફોર્વર્ડેડ મેઈલમાં મેળવી ત્યારે હસી હસીને પેટ દુ:ખી ગયેલુ … !!

    પણ સાચે જ જો ભારતનું મીડિયા આ જ રસ્તે જવાનું ચાલુ રાખશે તો પતી ગયું … !!

    કુણાલ

    August 13, 2008 at 2:50 PM

  2. હા. એ જ ફોર્વડ મેઇલની ઝલક છે..

    Kartik Mistry

    August 13, 2008 at 6:43 PM

  3. hmmmm aa show to main LIVE (!) TV par joyelo, jabru morphing !

  4. Sachi vaat che kartik…
    aaj kaal to news channels … news devani jagye… banavava lagi che

    Rajul

    October 22, 2008 at 9:54 AM


Leave a Reply