ઘર શોધવાનો ફ્લો-ચાર્ટ
* ત્રણ મહિના જેવી મહેનત પછી જો ઘર ન મળે તો કેવી હાલત થાય? નીચેનાં જેવાં ફ્લો-ચાર્ટ દોરવા પડે…
* નારણપુરા, ઘાટલોડિયામાં ૧ બેડરૂમ-હોલ-કીચનની તપાસ ચાલુ છે, પરિણામ અત્યાર સુધીતો શૂન્ય (લગભગ) જ છે. તમારી જાણમાં કોઇ ઘર/ફ્લેટ (ખોખું નહી!) હોય તો કોમેન્ટ જણાવવા વિનંતી. હા, થોડી ચિકણાઇ કરી એટલે એક સરસ ફ્લેટ હાથમાંથી જતો રહ્યો તે શરમ વગર લખું છું




ha ha ha…NICE FLOW CHART!!! n Good Luck with your Broker-full HUNT for home!!!
saksharthakkar
August 28, 2008 at 10:34 PM
કુણાલ
August 29, 2008 at 10:07 AM
hehehehe… reminds me of my initial Bangalore days.
Aanjhan
August 29, 2008 at 11:28 PM
n times…….ha ha ha……
best of luck for your home hunt operation….
જીગ્નૅશ અધ્યારુ
August 30, 2008 at 9:55 AM
[...] * ગઇકાલે રાત્રે જલ્દી ઘરે આવી ગયો અને ઘર શોધવાની પ્રક્રિયાથી (હા, એક બ્રોકરને ત્યાંથી અડધે રસ્તેથી [...]
ફિલમ: નોરબિટ « મારા વિચારો, મારી ભાષામાં!
August 30, 2008 at 12:49 PM