લાચારી, આંસુ અને આપણે..
* બેંગ્લુરૂ, અમદાવાદ અને હવે દિલ્હી. ગઇકાલે રાત્રે બે વાગે જ્યારે સમાચાર જોયા ત્યારે દિલ્હીનાં બોમ્બવિસ્ફોટોની ખબર પડી..
આપણે તો ખાલી લાચાર બની આંસુ સારતા બેસી રહેવાનું અને નંગ જેવા આંતકવાદીઓ બોમ્બ ધડાકા અને ઇમેલ કર્યા કરે રાખશે? અને મૂર્ખદત્ત જેવી સરકાર ‘અમે કડક પગલાં લઇશું’ તેવાં વિધાનો દર વખતે કરે રાખશે?
ગુજકોક અને પોટા જેવા કાયદાઓ વિના કંઇ થવાનું નથી. આંતકવાદીઓને આખરે જોઇએ છે શું? કાશ્મીર? આપી દો અને કરી દો સરહદ સીલ. પછી તેમને ખબર પડશે કે સરકાર કેવી રીતે ચલાવાય છે.



bilkul barabar che. kashmir api do. china ne arunachal pradesh api do. future ma joshu ketlu India baki rahe che…
I would recommend a very nice movie. “Wednesday” solution is given in this film.
Malay
September 15, 2008 at 12:50 AM
i’d also recommend that movie … just watched yesterday … really gud … in every aspect …
કુણાલ
September 15, 2008 at 10:03 AM
કડક અને સ્પષ્ટ કાયદા અને એનો તત્કાલ અમલ અને આપણા ન્યાયતંત્રનો વર્ષો જુનો મુદ્રાલેખ કે ભલે સો ગુનેગાર છુટી જાય પણ એક નીર્દોષને સજા ન થવી જોઇયે ને ઉલટાવીને ભલે સો નીર્દોષ મરે એકે ગુનેગાર ચુટવો ન જોઇયે ની પ્રતીબધ્ધતા કેળવશું તો જ આમાંથી બચી શકાશે બાકી વણઝારાઓ જેલમાં હોય અને સેતલવાડો પાટકરો આઝમીઓ બહાર જગતકાજી થઇ ફરે ત્યાં સુધી કશુંજ વળવાનું નથી
jayeshupadhyaya
September 15, 2008 at 10:33 AM
Lots of Movies are giving solution, but who will Implement?? Who suppose to start Implementation of such things in order to improve security and avoid such attacks and remove terrorism in country, are already involved with them….. Not all but almost….
Dharmesh Vyas
September 15, 2008 at 6:07 PM
બિલકુલ બરાબર
લાચારી, આંસુ અને આપણે…..
ચારેબાજુ આતંકવાદ. ગુજરાતી બ્લોગ જગતમાં પણ….
ઊંઝાનો આતંકવાદ.
શું કરી શકીએ આપણે?
Sukumar
September 16, 2008 at 3:38 AM