મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

૩૦ માં પ્રવેશ..

with 12 comments

* આજે.

પણ, સાલું લાગતું નથી કે જીવનનાં આટલાં બધા વર્ષો પસાર થઇ ગયા! આજે કંઇ ખાસ પ્લાન નથી. ઘરે સાફ-સફાઇ કરાવવાની છે, હજી થોડું રંગકામ બાકી છે. સાંજે કદાચ ક્યાંક બહાર રખડવા જઇશ.

એકલા-એકલા બર્થ ડે પસાર કરવો ભારે હોય છે..

હા, રાત્રે એકાદ RC Bug ફિક્સ કરવાની ઇચ્છા છે.

12 Responses

Subscribe to comments with RSS.

  1. very very happy b’day kartikbhai !!! :)

    pan sachi vaat chhe .. ekla hoiye b’day par e saalu vichitra paristhiti kahevaay …

    never mind … have fun … !!

    કુણાલ

    September 15, 2008 at 11:41 AM

  2. જન્મદિવસની શુભકામનાઓ! Many happy returns of the day!

    Manish MISTRY

    September 15, 2008 at 12:11 PM

  3. આપના જીવનના ત્રીજા દાયકામાં આપને આવકાર અને જન્મદીન ની ખુબ ખુબ શુભેચ્છાઓ

    jayeshupadhyaya

    September 15, 2008 at 2:42 PM

  4. Janmadin Mubarak. Sorry for “Paranya chhata Ekla”. Bhagawan ava janmadin fari NA aape, Behetar ape tevi shubhechha!

    Hemang

    September 16, 2008 at 12:19 AM

  5. Many many happy returns of the day. 30+…

    Chirag Patel

    September 16, 2008 at 7:44 AM

  6. Happy birthday kartik …. yes its too hard to spend the birthday alone…..
    but still … enjoy and cheers…..

  7. બધાનો ખૂબ-ખૂબ આભાર!

    હા, તો મેં શું કર્યું? ૮ વાગ્યા સુધી સાફ-સફાઇ કરાવી (અને કરી પણ ખરી) અને ઘર ચકા-ચક કરી નાખ્યું. રાત્રે અશોક સર (http://ashokkarania.com) જોડે સંકલ્પમાં ઢોંસા ખાધા..

    અને હા, રાત્રે RC Bug ફિક્સ ન કર્યા.. :(

    Kartik Mistry

    September 16, 2008 at 11:38 AM

  8. Kartikbhai,

    Belated Happy birthday.

    Regards,

    Dharmesh Vyas

    September 16, 2008 at 12:15 PM

  9. ચલો કાંઈક તો ચકા-ચક સાફ થયું !! પાર્ટી આપો તો ખીસ્સું ચકા-ચક સાફ થાય … એને બદલે તમે ઘર ચકા-ચક સાફ કર્યું !! :)

    :P

    કુણાલ

    September 16, 2008 at 1:07 PM

  10. જન્મદિન મુબારક કાર્તિકભાઈ.
    ચકાચક ઘરમાં ચકાચક જ્લસા કરો.

    Sukumar

    September 16, 2008 at 2:53 PM

  11. belated HAPPY BIRTHDAY!

    જન્મદિવસની શુભેચ્છાઓ…

    વિનય ખત્રી

    September 17, 2008 at 7:41 AM


Leave a Reply