કાર્તિકભાઈ,
ઉપરની ‘સુકુમાર’ નામની કોમેન્ટ બે-નમ્બરના અગ્નાતે એક-નમ્બરના અગ્નાત તરીકે કરી છે. એ અગ્નાત વ્યક્તિ તમારા બ્લોગ પર ગ્નાત બની કોમેન્ટ આપનારમાંની એક હોવાની શક્યતા વધુ છે. કોમેન્ટના હાસ્યરસ પરથી કદાચ તમે ઓળખ સ્પષ્ટ કરી શકો.
કાર્તિક મિસ્ત્રી ગુજરાતી ગીક (Geek) છે અને લિનક્સ (Debian), ઓપનસોર્સ, ટેકનોલોજી, આઇઆરસી અને ગુજરાતી ભાષાને પ્રેમ કરે છે.
આ બ્લોગ વડે કાર્તિક તેના વિચારો તેની માતૃ-પિતૃ-ભ્રાતૃ-ભાષા - ગુજરાતીમાં રજૂ કરે છે...
મારી જીપીજી કી:
તમારું બ્રાઉઝર, તમારી ઓળખ
બ્લોગમાં ખાંખાંખોળા
આપના અભિપ્રાયો!
આપને મારૂ લખાણ ગમ્યું કે તમને તેમાં કંઇક (કેમિકલ કે ફીઝીકલ) લોચા લાગ્યા કે પછી તમને તેમાં HCl (કે HNO૩) નાં ધુમાડા દેખાયા? તો આપની ટીપ્પણીઓ એટલે કે comments સહર્ષ આવકાર્ય છે.
તમારા અભિપ્રાયો મને પહોંચાડવાની રીતો માટે જુઓ:
સંપર્ક પાનું
આ બ્લોગ WTFPL લાયસન્સ હેઠળ છે.
અને હા, મારા વિચારો, મારી ભાષામાં! બ્લોગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાનાં, હાલનાં કે પછીનાં એમ્પ્લોયર સાથે કોઇ સંબંધ નથી. બધા વિચારો મારાં પોતાનાં છે અને બધી કોમેન્ટ્સ (ટીપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે.
tame aavu jokham lai shako chho etle saaru kahevaay … !! lokhandi hriday lage chhe tamaru .. !!
કુણાલ
September 25, 2008 at 2:00 PM
aakho video muko to maja ave aava (dhush)prayog no !!
કુણાલ
September 25, 2008 at 2:02 PM
papa took it back
Chirag Patel
September 26, 2008 at 1:20 AM
Or Kavin is smart enough to play with the keys
Chirag Patel
September 26, 2008 at 1:22 AM
He pressed Ctrl+Alt+Del
Kartik Mistry
September 26, 2008 at 8:37 AM
એ ટપુડાની બા, આ છોરાને સંભાળ !!
બીજો તો વાંધો નહી પણ પીપી થયુ તો…?? લેક્સીકોન બંધ થઈ જાશે.
સુકુમાર,
September 26, 2008 at 8:18 PM
શુશુકુમાર,
ગુજરાતીલેક્સિકોન.કોમની આખી ટીમ છે. મારા જેવો એક મરે તો બંધ ના થાય.. અને મેકબુક બંધ થાય તો એક પેજ પર અસર ના થાય.
અને હજી તો વોરંટીમાં છે
જુઓ, http://gujaratilexicon.com/blog
કાર્તિક મિસ્ત્રી
September 26, 2008 at 11:10 PM
કાર્તિકભાઈ,
ઉપરની ‘સુકુમાર’ નામની કોમેન્ટ બે-નમ્બરના અગ્નાતે એક-નમ્બરના અગ્નાત તરીકે કરી છે. એ અગ્નાત વ્યક્તિ તમારા બ્લોગ પર ગ્નાત બની કોમેન્ટ આપનારમાંની એક હોવાની શક્યતા વધુ છે. કોમેન્ટના હાસ્યરસ પરથી કદાચ તમે ઓળખ સ્પષ્ટ કરી શકો.
અસલી સુકુમાર
અસલી સુકુમાર
September 28, 2008 at 3:32 PM
હવે તો ઘણું જ કનફ્યુઝન છે. કોણ સુકુમાર અને કોણ શુશુકુમાર. જવા દો, મને તો મારી મેકબુક સિવાય કોઇ ચિંતા નથી.
લડો તમે ત્યારે..
કાર્તિક મિસ્ત્રી
September 29, 2008 at 10:03 AM