Archive for October 1st, 2008
ગુગલ ૨૦૦૧
* ૨૦૦૧ની સાલમાં ગુગલ કેવા પરિણામ આપતું હતું તેની સર્ચ ઇન્ડેક્સ (શોધ અનુક્રમણિકા) સાથે જુઓ: ગુગલ ૨૦૦૧
ગુજરાતીલેક્સિકોન.કોમની નવી સાઇટ!
* બે મહિનાની મહેનત પછી આખરે ગુજરાતીલેક્સિકોન.કોમ ટીમ દ્વારા (થેન્ક્સ ટુ પ્રોગ્રામિંગ – PHP ટીમ, ડિઝાઇન ટીમ) નવી ચકાચક ગુજરાતીલેક્સિકોન.કોમની સાઇટ રજૂ કરવામાં આવી છે.
જુઓ એ જ URL ગુજરાતીલેક્સિકોન.કોમ પર.
સાઇટમાં ઉમેરવામાં આવેલી નવી વસ્તુઓની યાદી What’s New પાનાં પર મળી શકશે.
હા, તમને જો કોઇ મુશ્કેલી નડે તો તમે, info@gujaratilexicon.com પર ઇમેલ કરી શકશો તેમજ ત્યાં સુધી જૂની સાઇટ પણ જોઇ શકશો.
હવે, ગુજરાતીલેક્સિકોન.કોન સાઇટનો પોતાનો બ્લોગ પણ છે.
અને હા, આજે ગુજરાતીલેક્સિકોન.કોમના રચયતા રતિકાકાનો જન્મદિવસ પણ છે. ગુજરાતીલેક્સિકોન.કોમ ટીમ તરફથી તેમને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ!


