ગુજરાતીલેક્સિકોન.કોમની નવી સાઇટ!
* બે મહિનાની મહેનત પછી આખરે ગુજરાતીલેક્સિકોન.કોમ ટીમ દ્વારા (થેન્ક્સ ટુ પ્રોગ્રામિંગ – PHP ટીમ, ડિઝાઇન ટીમ) નવી ચકાચક ગુજરાતીલેક્સિકોન.કોમની સાઇટ રજૂ કરવામાં આવી છે.
જુઓ એ જ URL ગુજરાતીલેક્સિકોન.કોમ પર.
સાઇટમાં ઉમેરવામાં આવેલી નવી વસ્તુઓની યાદી What’s New પાનાં પર મળી શકશે.
હા, તમને જો કોઇ મુશ્કેલી નડે તો તમે, info@gujaratilexicon.com પર ઇમેલ કરી શકશો તેમજ ત્યાં સુધી જૂની સાઇટ પણ જોઇ શકશો.
હવે, ગુજરાતીલેક્સિકોન.કોન સાઇટનો પોતાનો બ્લોગ પણ છે.
અને હા, આજે ગુજરાતીલેક્સિકોન.કોમના રચયતા રતિકાકાનો જન્મદિવસ પણ છે. ગુજરાતીલેક્સિકોન.કોમ ટીમ તરફથી તેમને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ!



હા કાલે મે જોડણી જોતી વખતે નોધયુ,
નવરાત્રીનો રંગ લાગી ગયો છે.
pragnesh
October 1, 2008 at 10:02
રતિકાકાને આભારસહ અભિનંદન તથા સમગ્ર team ને ધન્યવાદ અને અભિનંદન! હવે હું ગુજLexના ત્રીજા અવતારની રાહજોતો થઈ ગયો છું!
http://manishmistry.blogspot.com/2008/09/lex-bookmarklet.html પર ગુજLex Bookmarklet મેળવો.
મનીશ મિસ્ત્રી
October 1, 2008 at 11:14
બાકી રહેલ થોડા બગ્સ ફિક્સ થઇ ગયા છે!!
કાર્તિક મિસ્ત્રી
October 1, 2008 at 13:12
ખરેખર જ સુંદર લાગે છે નવા રૂપમાં.. અભિનંદન તમને અને આખી ટીમને..
Niraj
October 1, 2008 at 15:05