ફાયરફોક્સ વાપરો છો?
* શું તમે ફાયરફોક્સ બ્રાઉઝર વાપરો છો? તમને તે ગમે છે/નથી ગમતું? ગંદુ લાગે છે? સારું લાગે છે?
તો તમારો ફીડબેક અહીં સર્વે પર આપી શકો છો.
~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~
* શું તમે ફાયરફોક્સ બ્રાઉઝર વાપરો છો? તમને તે ગમે છે/નથી ગમતું? ગંદુ લાગે છે? સારું લાગે છે?
તો તમારો ફીડબેક અહીં સર્વે પર આપી શકો છો.
Written by Kartik Mistry
October 2, 2008 at 8:00 AM
Subscribe to comments with RSS.
|
Blog at WordPress.com. — Journalist theme by Lucian E. Marin
Good things happen at bad times!!
When I was reading this post, suddenly FireFox crashed and I need to submit crash report and feedback
Chintan
October 2, 2008 at 8:58 AM
I have recently moved to fire fox. I yesterday downloaded its latest version. I like this browser. I have not tried Google chrome..so cannot compare it with other browsers. I have given my feedback to Firefox
….Pratik
bijalshah
October 2, 2008 at 3:52 PM
હું ઈન્ટરનેટ એક્સપ્લોરર ફાયર ફોક્ષ અને ગુગલ ક્રોમ એ ત્રણે વાપરું છું. ઈમેઈલ ચેક કરવા સિવાય મારું મુખ્ય કામ મારા બ્લોગ પર ગુજરાતીમાં કવિતા પોસ્ટ કરવાનું છે. હું વર્ડમાં ટાઈપ કરું છું અને પછી કોપી કરીને બ્લોગ પર પેસ્ટ કરું છું. ફોન્ટની સાઈઝ ૧૪ હોય છે. જ્યારે વર્ડમાંથી કોપી કરી ને બ્લોગમાં પેસ્ટ કરું છું ત્યારે Internet Explorer માં ફોન્ટની સાઈઝ ૧૪ જ રહે છે. Firefox માં ગુજરાતીના બધા અક્ષ્રરો છૂટા પડી જાય છે. જ્યારે Google Crome માં ફોન્ટની સાઈઝ નાની થઈ જાય છે. મતલબ મને Firefox અને Google Crome ગમે છે પણ મારે Internet Explorer જ વાપરવું પડે છે. બધા બ્રાઉઝરમાં આવું કેમ થાય છે એ વિશે માહિતી ?
Heena Parekh
October 3, 2008 at 12:19 AM
હીનાબેન, તે તો માઇક્રોસોફ્ટનાં ગંદા ગોબરાં વર્ડનો કમાલ છે. તમારા લખાણને નોટપેડમાં પેસ્ટ કરીને પછી ફાયરફોક્સમાં મૂકો અને પછી જુઓ.
ગુગલ ક્રોમ વિશે મને બહુ ખ્યાલ નથી.
કાર્તિક મિસ્ત્રી
October 3, 2008 at 1:50 PM