મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

Archive for October 6th, 2008

નવરાત્રિ: ભક્તિ કે ત્રાસ

with 3 comments

* મુંબઇ એક રીતે બહુ સારું. ૮ થી ૧૦ ગરબા ચાલે, સારી રીતે થાય. ૧૦ વાગે બધું પૂરું. જ્યારે અહીં અમદાવાદમાં હિમેશ રેશમિયાનાં ચેલાઓનો ત્રાસ આપણે રાત્રે ૨ વાગ્યા સુધી ભોગવવાનો..