મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

વિકિપીડિયા અને સ્ક્રિનશોટ

with one comment

* થોડા સમય પહેલાં મેં ગુજરાતીલેક્સિકોન.કોમનો એક લેખ ગુજરાતી વિકિપીડિયા પર લખ્યો અને સાઇટનો સ્ક્રિનશોટ અપલોડ કર્યો. હવે, થયું એવું કે, ગુજરાતી વિકિપીડિયાના સંચાલકોનો મને ઇમેલ આવ્યો કે આ સ્ક્રિનશોટ એ કોપીરાઇટ વાળું મટિરીઅલ હોવાથી હટાવી લેવામાં આવશે. મને થોડાં પ્રશ્નો ઉદ્ભવ્યા:

૧. કોમ્પ્યુટર મારું, સ્ક્રિનશોટ હું લઉં છું તો કોપીરાઇટ કોનો?

૨. ફોટોગ્રાફીમાં જે ફોટોગ્રાફ લે તેનો કોપીરાઇટ ગણાય, સ્ક્રિનશોટમાં તેવું કેમ નહી?

૩. સોફ્ટવેર ફ્રી હોય તો, સ્ક્રિનશોટ પણ આપમેળે ફ્રી ગણાય?

૪. સાઇટ સિવાય કોમર્સિયલ સોફ્ટવેરનાં સ્ક્રિનશોટ માટે શું કરી શકાય?

થોડાં ખાંખાખોળાં પછી આ માહિતી અને નીચેની નોંધ મળી (હા, આ પણ સ્ક્રિનશોટ છે! ;) )

શું કરવું, હવે? તમે ધ્યાન રાખજો!

One Response

Subscribe to comments with RSS.

  1. મોનાલિસાની છબિ ને તમારા કેમેરામાં કેદ કરો તો પણ તે તમારું સર્જન ગણી શકાય?

    mitra

    March 20, 2009 at 5:33 PM


Leave a Reply