મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

૩૫૦

with 5 comments

* અને, આ પોસ્ટ સાથે ૩૫૧ પોસ્ટ્સ પૂરા!

હા. કોઇને Post નો સારો ગુજરાતી શબ્દ ખબર છે?

5 Responses

Subscribe to comments with RSS.

  1. Tapaal

    કુણાલ

    October 14, 2008 at 2:10 PM

  2. ચિઠ્ઠી

    કુણાલ

    October 14, 2008 at 2:10 PM

  3. પ્રકાશન?

    Chirag Patel

    October 15, 2008 at 2:54 AM

  4. આમ તો Blog એ Web+Log એટલે કે internet પરની નોંધપોથી/Diary છે એટલે તેના એક અંશ postને નોંધ કહી શકાય પણ ગુજlish ના મારા જેવા સમર્થકો તેને post કહેવાનું ચાલુ રાખશે! English માં ભારતનું India કર્યું તે આપણને ના ગમ્યું તો એમની ભાષામાં ઓળખાયેલી વસ્તુઓને નવાં નામ આપવામાં મને સમયનો બગાડ જ લાગે છે! પોતે કોઇ વસ્તુ શોધો અને તેને સદંતર ગુજરાતી નામ આપો, તો English પર્યાયને બદલે કાયમ તેને ગુજરાતીમાં ઓળખી શકાશે. બંગાળી boson યાદ છે?

    http://en.wikipedia.org/wiki/Gujarati_language

    Bungalow—
    “ 1676, from Gujarati bangalo, from Hindi bangla “low, thatched house,” lit. “Bengalese,” used elliptically for “house in the Bengal style.”[55] ”

    Coolie—
    “ 1598, “name given by Europeans to hired laborers in India and China,” from Hindi quli “hired servant,” probably from kuli, name of an aboriginal tribe or caste in Gujarat.[56] ”

    Tank—
    “ c.1616, “pool or lake for irrigation or drinking water,” a word originally brought by the Portuguese from India, ult. from Gujarati tankh “cistern, underground reservoir for water,” Marathi tanken, or tanka “reservoir of water, tank.” Perhaps from Skt. tadaga-m “pond, lake pool,” and reinforced in later sense of “large artificial container for liquid” (1690) by Port. tanque “reservoir,” from estancar “hold back a current of water,” from V.L. *stanticare (see stanch). But others say the Port. word is the source of the Indian ones.[57]

    Manish MISTRY

    October 15, 2008 at 5:49 AM

  5. દૈનિક નોંધ…


Leave a Reply