મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

KDE — હવે ગુજરાતીમાં..

with one comment

* જાન્યુઆરી થી ઓક્ટોબર – ૧૦ મહિનાની મહેનત પછી અમે (હું, પ્રજ્ઞેશ રાદડિયા અને શ્વેતા કોઠારી) KDE નું ૧૪% જેટલું ભાષાંતર કરી શક્યા છીએ — પણ, kdebase નું ભાષાંતર ૭૫% કરતાં વધુ પહોંચડાવાથી, ગુજરાતી ૪.૨ આવૃત્તિમાં માણી શકાશે!! અમને આશા છે કે અમે વધુ ભાષાંતર આવતાં એક મહિનામાં કરી શકીશું – જેથી વધુ સારી રીતે તેનો ઉપયોગ થઇ શકે.

One Response

Subscribe to comments with RSS.

  1. [...] My .gu blog entry for this news. [...]


Leave a Reply