મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

Archive for October 16th, 2008

ઇન્ટરનેટ પર ક.. ખ.. ગ..

without comments

* હિમાંશુભાઇનો સરસ અન-એડિટેડ આર્ટિકલ વાંચો: ઇન્ટરનેટ પર ક.. ખ.. ગ.. અહીંથી જ વાંચવો સારો, કારણ કે દિવ્ય-ભાસ્કરનું એડિટીંગ જાણીતું છે ;)

વર્ડપ્રેસ.કોમમાં નવું પીંછું: પૉલ

with 2 comments

* અહીંથી સમાચાર મળ્યા કે હવે, તમે વર્ડપ્રેસમાં પૉલ (Poll) એટલે કે મતની સુવિધા મેળવી શકો છો. તો આપો તમારો મત નીચે!