મારા વિચારો, મારી ભાષામાં!

નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!

ભાખરી પિઝા

with 7 comments

* અગાશેમાં ઘણાં સમય પહેલાં ભાખરી પિઝા ખાધા પછી મને તે ઘરે ખાવાનું મન થયું અને મારી કોકીએ તે બનાવ્યા! તો હાજર છે ભાખરી પિઝાની રેસિપી (થેન્ક્સ કોકી! બાકી તો મને ગેસ ચાલુ કરવામાં પણ ડર લાગે છે!)

૧. સૌપ્રથમ થોડી જાડી, નાની અને કડક ભાખરી બનાવો.

૨. પછી, ટામેટાં, કાંદા (ડુંગળી) અને કેપ્સિકમને ૨ મિનિટ સુધી બટર (માખણ) માં ફ્રાય કરો.

૩. ભાખરી પર બટર લગાવો.

૪. ટામેટાં-કાંદા-કેપ્સિકમનું શાક તેનાં પર પાથરો.

૫. તેનાં પર છીણેલું ચીઝ, મરચું, મરી વગેરે તમારી જરૂરિયાત મુજબ પાથરો.

૬. તેનાં પર ટામેટાંનો સોસ લગાવો.

બનાવીને મને જણાવશો!

Written by Kartik

October 19, 2008 at 10:41 AM

7 Responses

Subscribe to comments with RSS.

  1. Good recipe…

    hu nano hato tyare cheese roti khato hato..without any knowledge of pizza, rotli par tometo souse lagavi eni par cheese muki devani ane roll kari ne khavani…india ma cheese luxury item ganay

    mansuri

    October 19, 2008 at 9:52 PM

  2. gr8 … banaavavi padvani aa vastu to ghare jai ne … diwali ma ghare jaou tyare vaat … !! :)

    કુણાલ

    October 20, 2008 at 11:03 AM

  3. [...] a comment » * આજે ડિનરમાં ઘણા દિવસ પછી ભાખરી પીઝા બનાવ્યા. તે માટે મારે ઓફિસથી ઘરે આવતી [...]

  4. have koik divas, Koki na haath na Dhokla no photo pan muko ane tame ane Koki kyaank reception maa java taiyaar thaya hoy teva phota pan muko, I find your blog absolutely funny – just sometimes feel like there should be more pictures. A picture is more than a thousand words :) )

    Nikita

    September 8, 2009 at 11:48 AM

  5. [...] 14, 2009 by 404 કાર્તિક ના ભાખરી પિત્ઝા લેખ પર થી પ્રેરણા લઈ ને આ લખવનુ મન [...]

  6. આ વાનગી નું નામ ગુજરાતી / ઇન્ડિયન પિઝ્ઝા વધારે યોગ્ય રેહશે

    Vijay

    December 11, 2009 at 5:52 PM


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 863 other followers