મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

Archive for November 2nd, 2008

ડિજીટલ સ્વપ્ન

with 2 comments

* મારું Sony PSP બરાબર ચાલે છે અને હું તેનાં પર કોઇક FPS રમત રમી રહ્યો છું. અચાનક તેને બેટ્રી ઓછી થઇ જાય છે અને ચાર્જ કરવા જાઉં છું તો મને ખ્યાલ આવે છે કે તેનું ચાર્જર આપણાં ભારતનાં સોકેટમાં બંધ બેસતું નથી અને કંઇક વિચિત્ર પ્રકારનું એક જ પિન વાળું છે!

… સવારે ઉઠ્યો ત્યારે ખબર પડી કે મારો Nokia 6600 અધમૂઇ હાલતમાં પડ્યો છે!!