કોકીનો બ્લોગ, ખરીદી અને ટીવી
* હમમ. છેવટે, કોકીએ બ્લોગ બનાવવાની હા પાડી. એટલે તરત જ એક નવો બ્લોગ બની ગયો.
* કવિનનાં શિયાળાનાં કપડાં લેવા માટે આર-૩ મોલમાં ગયા. એક દુકાનમાં ઘૂસીને ચાર મસ્ત કપડાં લીધા (નોંધ: કવિને પહેલી વખત હાહાકાર ન મચાવ્યો અને મજાક કરી) પછી ખબર પડી કે દુકાનમાં ડેબિટ કાર્ડથી ખરીદી કરવાની સુવિધા નથી
એટલે હવે તે આજે હોમ ડિલીવરી કરશે!
* મેક્સનો સ્ટોર સરસ છે. આવતી વખતે તેમાંથી જ ખરીદી કરીશ.
* પછી, સોનીનાં શો-રૂમમાં ટીવી જોવા ગયાં. હજી, અમે LCD લેવું કે CRT લેવું તેનાં પર અટકી ગયા છીએ. LCD સારું લાગે, પણ હજી એટલું બજેટ પહોંચ્યું નથી..



arre dude buy Pana PV80 plasma..better then LCD/CRT..lol
Kunal
November 13, 2008 at 11:45 AM
Don’t make fun of poor dude!
kokilam
November 13, 2008 at 8:49 PM
Bhabhi kahis tamne,
go for only sony bravia lcd nothing else. kharcho karvo to puro karvo.
mansuri
November 14, 2008 at 9:02 PM