* તાજની મુક્તિ ઉજવવાની સાથે આજે મારા ફાયરફોક્સનો ક્રેશ દિવસ રહ્યો. આ બ્લોગ-પોસ્ટ કરતાં-કરતાં જ તે બે વખત ક્રેશ થઇ ગયું. ક્રેશ રીપોર્ટ ન મોકલાવ્યો તે ક્રેશ તો અલગ. યાર, આ સરસ બ્રાઉઝરનું શું થવા બેઠું છે…
કાર્તિક મિસ્ત્રી ગુજરાતી ગીક (Geek) છે અને લિનક્સ (Debian), ઓપનસોર્સ, ટેકનોલોજી, આઇઆરસી અને ગુજરાતી ભાષાને પ્રેમ કરે છે.
આ બ્લોગ વડે કાર્તિક તેના વિચારો તેની માતૃ-પિતૃ-ભ્રાતૃ-ભાષા - ગુજરાતીમાં રજૂ કરે છે...
મારી જીપીજી કી:
બ્લોગમાં ખાંખાંખોળા
આપના અભિપ્રાયો!
આપને મારૂ લખાણ ગમ્યું કે તમને તેમાં કંઇક (કેમિકલ કે ફીઝીકલ) લોચા લાગ્યા કે પછી તમને તેમાં HCl (કે HNO૩) નાં ધુમાડા દેખાયા? તો આપની ટીપ્પણીઓ એટલે કે comments સહર્ષ આવકાર્ય છે.
તમારા અભિપ્રાયો મને પહોંચાડવાની રીતો માટે જુઓ:
સંપર્ક પાનું
આ બ્લોગ WTFPL લાયસન્સ હેઠળ છે.
અને હા, મારા વિચારો, મારી ભાષામાં! બ્લોગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાનાં, હાલનાં કે પછીનાં એમ્પ્લોયર સાથે કોઇ સંબંધ નથી. બધા વિચારો મારાં પોતાનાં છે અને બધી કોમેન્ટ્સ (ટીપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે.