લિનક્સ અમદાવાદ: નવું ગ્રુપ
* અમદાવાદ આવીને મને એક મોટી ફરિયાદ છે: લિનક્સનો અહીં એટલો ફેલાવો નથી – અને જેઓ વાપરે છે તેઓ ફેલાવો કરતાં નથી (હા, એક ગ્રુપ VGLUG કરીને હતી – પણ જવા દો, વધારે વાત કરવા જેવી નથી. જુઓ: અહીં.).
હા, તો એક નવું લિનક્સ-અમદાવાદ નામનું ગ્રુપ બનાવ્યું છે. આવો અને તમારું જ્ઞાન વહેંચો!
![]() |
| Linux Ahmedabad |
| Visit this group! |


