આક્રોશ, પોસ્ટર રૂપે..
* નિમિતનાં ઓરકુટ ફોટો આલ્બમમાંથી:

બરોબર છે. ક્યાં છે, બારબાળાઓ? તેમની પાછળ સરકાર બરોબર પડી ગઇ હતી. હવે, જરા ત્રાસવાદીઓ પાછળ પડીને બતાવો ને…

પરફેક્ટ.

યેલ એ અમેરિકાની જાણીતી યુનિવર્સીસીટી છે.

અલ્યા, આ માણસને કોઇ ઓળખે છે? ક્યાં છે, આ ભાઇ આજકાલ?

કેરાલા: ડોગ્સ ઓન સી.એમ. કંટ્રી (God’s own country માંથી)..


have you seen some more stuff by professional ad agencies? it’s in yesterday’s express.
urvish kothari
urvish kothari
December 8, 2008 at 4:41 PM