જન્મદિન શુભેચ્છાઓ – નગેન્દ્ર વિજય

* મને યાદ છે હું અને નિરવ નગેન્દ્ર વિજયને નિરવનું મોર્ડન રોકેટ્રી પુસ્તક છપાવવા બાબતે ૧૯૯૪ (કે ૧૯૯૩) માં મળ્યા હતા. એ વખતે સફારીની ઓફિસ પાલડીમાં હતી. યંગ સાયન્સટીસ્ટ ક્લબનાં યંગ દિવસો મને હજી બરોબર યાદ છે જ્યારે અમે યંગ હતા (જો કે હજી પણ છીએ!!
)
ખેર, હું તો શું વધારે લખી શકવાનો? ઉર્વિશભાઇએ નગેન્દ્ર વિજયની અણનમ અડધી સદી તરીકે સરસ લેખ તેમનાં બ્લોગ પર લખ્યો છે – તે વાંચવાનું તમને કહી શકું છું! અને નગેન્દ્ર વિજયને સલામ સાથે જન્મદિનની શુભેચ્છાઓ પાઠવું છું.
આશા રાખું છું કે સફારીનાં વાચકો માટે જ્ઞાન-વિજ્ઞાનનો આ પ્રવાહ ક્યારેય ન ખૂટે!


I sure remember those days! I was disappointed when Shri Nagendra Vijay said he can’t publish the book in its current form. He suggested adding something for liquid propelled rocket engines etc. I didn’t have the time and resources to do it then, so dropped the idea.
Young Scientist Club that we (me, Kartik, Vinay, Piyush and friends) set up in Palanpur was my first venture!
Good old days!
Best wishes to Shri Nagendra Vijay from me as well!
Nirav Mehta
December 22, 2008 at 10:53 AM