મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

ઘરે…

with 8 comments

* આજે થોડો તાવ હોવાથી ઘરે છું – અને હા, કવિને ચશ્માને ફોડવાનો બીજો પ્રયત્ન કર્યો છે.
આ વખતે આક્રમણ કાચ પર થયું છે :(

Written by Kartik Mistry

January 3, 2009 at 9:15 AM

8 Responses

Subscribe to comments with RSS.

  1. ચાલો જલ્દી સાજા થઇ જાવ .. અને ..

    Kartikbhai, I would like to know if 1. Gujarati Kalapi group of fonts can be used in Corel Draw ?? 2. If there is a method to convert word doc into pdf file ? awaiting to hear soon from you. with best Regards, Akhil Sutaria

  2. હવે થોડું ઠીક છે. થેન્ક્સ!

    ૧. ગુજરાતી કલાપી નોન-યુનિકોડ તમે કોરલ ડ્રોમાં વાપરી શકો છો – મહેનત તમારી! કારણકે કોરલ ડ્રો જેવી ફાલતુ એપ્લિકેશન્સ હજી સુધી યુનિકોડને આધાર આપતી નથી.
    ૨. વર્ડ માંથી PDF બનાવવા તમે ઓપનઓફિસ (http://www.openoffice.org) વાપરી શકો છો.

    Kartik Mistry

    January 4, 2009 at 10:50 AM

  3. કોરલ ડ્રો ને કઇ એપ્લિકેશન વડે રીપ્લેસ કરાય ?

  4. …. જેથી યુનિકોડનો ઉપયોગ થઇ શકે.

  5. કોરલ ડ્રોના રિપ્લેસમેન્ટની તો મને ખબર નથી પણ ફોટોશોપને જીમ્પ વડે રિપ્લેસ કરી શકાય. જીમ્પમાં યુનિકોડના જોડાક્ષર છુટ્ટા પડી જતા નથી અને તદ્દન મફત છે!

  6. હા. GIMP હવે તો ઘણું જ સરસ સોફ્ટવેર છે. લર્નિંગ કર્વ ઉંચો છે :P

    Kartik Mistry

    January 4, 2009 at 9:29 PM

  7. કોરલ ડ્રોનો યુનિકોડ સપોર્ટેડ ઓપનસોર્સ રિપ્લેસમેન્ટ છે ઈન્કસ્કેપ!

  8. ઉહ, આહ. ઇન્કસ્કેપ તો ભૂલી જ ગયો!

    Kartik Mistry

    January 8, 2009 at 6:25 PM


Leave a Reply