કેડીઇ ૪.૨

* કેડીઇ ૪.૨ એટલે કે KDE 4.2 થોડી જ ક્ષણો પહેલાં રીલીઝ થયું છે (એટલે કે તેનું પ્રકાશન થયું છે
). તેમાં નવી વિશેષતાઓ શું છે તે તમે ગુજરાતીમાં અહીં વાંચી શકો છો. નાની-મોટી ભૂલો માફ કરવી કારણકે મેં ગઇકાલે રાત્રે એક કલાકમાં પ્રકાશન નોંધનું ભાષાંતર કર્યું છે!
અને હા, ગુજરાતી ઇન્ટરફેસ તો તમને તેમાં મળવાનો જ છે.


hey brother i like the working environment of KDE but i can not get it, would you please help me..??? i downloaded stable version, with all apps and also a image of KDE 4, but can not helped….pls help me
chintan
January 28, 2009 at 10:47 AM
તમે કયું લિનક્સ વાપરો છો? ઉબુન્ટુ, ડેબિયન અને ઓપનસુઝે વાપરવાની સલાહ આપું છું..
Kartik Mistry
January 28, 2009 at 5:33 PM