મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

વેબસાઇટમાં @ હોય?

with 17 comments

* ના હોય. પણ, ગઇકાલે મેં એક જૂનાં કોમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયરને વેબસાઇટનાં URLમાં @ નો ઉપયોગ કરી તેને ખોલવાનો પ્રયત્ન કરતાં જોયો ત્યારે મારાથી કહ્યા વગર રહેવાયું નહી – સાથે જ આ વિચાર મનમાં ઘૂમતો હતો..

અને આજે સવારે ગુજરાત સરકારનાં પોલીસ ખાતામાં ભરતીની જાહેરાતમાં ખાતાંની વેબસાઇટ આ રીતે લખેલ હતી: www.police@gujarat.gov.in :P અહીં તેનો અત્યંત ઝાંખો ફોટો મૂકેલ છે – કારણકે મારા ડબલા જેવાં મોબાઇલ (૬૬૦૦)માં મેક્રો મોડ નથી!

@ વેબસાઇટમાં!

જય ઇન્ફોર્મેશન ટેકનોલોજી!

17 Responses

Subscribe to comments with RSS.

  1. હોય કે ના હોય કંઈ ફરક પડતો નથી @ કાઢ્યા પછી પણ લિન્ક ચાલતી નથી, આ જુઓ.

    જય હો!

    વિનય ખત્રી

    February 26, 2009 at 10:25 AM

  2. અને તમે વળી પોલિસ ખાતાની ભરતીની જાહેરાતો ક્યાંથી વાંચવા લાગ્યા? મંદી છે તેની ના નહીં, પણ પોલિસ ખાતામાં ભરતી…??? !!!!!

    જય હો!

    વિનય ખત્રી

    February 26, 2009 at 10:29 AM

  3. એમ તો હું બેસણાં પણ વાંચુ છું ;)

    Kartik Mistry

    February 26, 2009 at 10:36 AM

  4. હા. gujarat.gov.in સદંતર બંધ છે!

    Kartik Mistry

    February 26, 2009 at 10:36 AM

  5. :P ..

    sahi …

    :D

    કુણાલ

    February 26, 2009 at 10:59 AM

  6. મારે તો ખુલે છે…
    http://www.gujarat.gov.in અને police.gujarat.gov.in
    બન્ને..

    saksharthakkar

    February 26, 2009 at 10:47 PM

  7. હા, હવે સાઇટ ચાલે છે. પોલીસ.ગુજરાત.ગોવ.ઇન સારી સાઇટ છે – પણ ASP માં છે અને છેલ્લે 2006માં અપડેટ થઇ હોય તેવું બતાવે છે.

    Kartik Mistry

    February 27, 2009 at 10:21 AM

  8. અમેરિકાના વાચકો માટે બનાવી હોય તેવું લાગે છે. ૧૦AM સાઈટ બંધ ૧૦PM સાઈટ ચાલુ! :)

    વિનય ખત્રી

    February 27, 2009 at 10:49 AM

  9. અત્યારે ૧૦.૫૧ AM પર ચાલે છે – http://police.gujarat.gov.in/dgp/default.aspx :P

    Kartik Mistry

    February 27, 2009 at 10:52 AM

  10. સારું ચાલો, જોઈ લઉં. મારા માટે યોગ્ય જગ્યા છે કે કેમ?

    બ્લોગ જગતના કોપી માસ્ટર્સની મને વણમાગી સલાહ મળી છે – પોલિસ/ક્રાઈમ બ્રાન્ચમાં જોડાઈ જવાની!

    :)

    વિનય ખત્રી

    February 27, 2009 at 11:46 AM

  11. માસ્ટર્સ ઓફ ધ બ્લોગ કોપી જગત? સરસ.

    Kartik Mistry

    February 27, 2009 at 11:50 AM

  12. હાલ્યા કરે!

  13. કાર્તિકભાઈ

    “ક્રોસ ચેક પ્લીઝ” માટે દિ.ભા.ની લિન્ક આપો

    rajniagravat

    February 27, 2009 at 6:25 PM

  14. Kartik Bhai mare PSI na form joie che to mane website add apso

    Mitul

    February 28, 2009 at 4:41 PM

  15. ગઇકાલના દિ.ભા.માં પણ આવ્યું હતું: http://epaper.divyabhaskar.co.in/epapermain.aspx?queryed=2&eddate=2/28/2009

    Kartik Mistry

    March 1, 2009 at 9:28 AM

  16. Kartik,

    I think you are into a field related to IT. I too am into software development.

    After reading your comments, it looks like “easy to criticize than to do something”. The sad part is, we get great enjoyment when pointing out mistakes made by someone else but don’t help correct it.

    Think about it.

    Kalpesh

    March 3, 2009 at 12:11 AM

  17. હા, કલ્પેશભાઇ ITમાં આવી ચડ્યો છું અને પાંચ વર્ષથી ફાંફા મારું છું ;)

    બીજાની ભૂલો જો મૂર્ખતાભરી હોય તો – હું બતાવું છું અને સરળરીતે પ્રયત્ન કરું છું કે તે સુધારી લે. જો મને કોઇ સોર્સ કોડ આપે તો બીજા કોઇનું સોફ્ટવેર મને સુધારવામાં મજા પણ આવે છે (દા.ત. ડેબિયન, લિનક્સ, ફાયરફોક્સ વગેરે વગેરે)..

    હવે, સરકારની ભૂલો તો આપણાથી કેવી રીતે સુધરે? તમારે જો ઓળખાણ હોય તો સુધારવાનું કહેવાની વિનંતી..

    Kartik Mistry

    March 3, 2009 at 9:18 AM


Leave a Reply