ભગવદ્ગોમંડળ.કોમ

* વર્ષોથી જે પળની રાહ જોવામાં આવતી હતી – ભગવદ્ગોમંડળ, હવે યુનિકોડમાં પ્રાપ્ત છે!!
શ્રેય છે રતિકાકા અને સમગ્ર ગુજરાતીલેક્સિકોન.કોમ ટીમને. સંપૂર્ણ રીતે યુનિકોડ સર્ચની સાથે તમે થોડા સમય પછી ગુજરાતીલેક્સિકોન ડિક્શનરીની સાથે ભગવદ્ગોમંડળ ડેસ્કટોપ કાર્યક્રમ તરીકે પણ મેળવી શકશો – એ પણ તદ્ન ફ્રીમાં (છે ને મસ્ત અને મહત્વનો મુદ્દો!). સાઇટ પર અમુક મુદ્દાઓ હજી ‘કાર્ય હેઠળ’ હોવાથી ધીરજ રાખવા વિનંતી.
જો કોઇને ડેસ્કટોપ કાર્યક્રમની ચકાસણી કરવામાં ભાગ લેવો હોય તો મને કાર્તિક.મિસ્ત્રી@મેગ્નેટટેકનોલોજીસ.કોમ પર ઇમેલ કરવા વિનંતી. હું તમને બીટા સોફ્ટેવર ડાઉનલોડ માટેની લિંક આપી શકીશ.






http://funngyan.com/2008/07/23/wordnavigator/ જેવી સગવડ થઈ શકે?
વિનય ખત્રી
March 2, 2009 at 6:00 PM
વિનયભાઇ, થેન્કસ. થઇ શકે ને!
થોડી રાહ જુઓ. એકદમ સરસ સગવડ આવી રહી છે..
Kartik Mistry
March 3, 2009 at 9:19 AM