મારા વિચારો, મારી ભાષામાં!

નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!

ઓહ, ના!

with 7 comments

* ગુગલ રીડર માં,

ગુગલ - જીરીડર

કેમ ભાઇ, મને પરવાનગી કેમ નથી??

7 Responses

Subscribe to comments with RSS.

  1. * અય સા’બજી ઉસમે ઐસા હૈ ના કે પુલીસકો પરવાનાગી બોલે તો પરમીશન નહી મીલતા જી, ક્યો? યે અંદર(UNDER-TABLE)કી બાત હૈ!

    * 19 ફેબ્રુઆરીના રોજ ગુગલ ક્રોમમાં મેં GMAIL લખ્યુ તો આવું આવ્યુ કે …
    Oops! This link appears broken. Did you mean: gmail. com

    હું ગભરાઈ ગયો અને એટલે તો આપણે કોંગ્રેસના ફોર્મ ભરવાનું વિચારી નાંખ્યુ.

    બાય ધ વે આ વાત વિનયભાઈને કહેવાની નથી, એ તો શિવસેના જોઇન કરવાનું (તમારી જેમ ગુજરાતીમાં) વિચારે છે! હા હા હા

    rajniagravat

    March 2, 2009 at 11:43 AM

  2. એડલ્ટ પોસ્ટ હશે અને તમે કવિનના લોગઈન આઈડીથી લોગ થયા હશો!

  3. વિનયભાઈ

    અત્યારના જનરેશનને ધ્યાનમાં રાખીને તો એમ કહેવાય કે કવિનના લોગઈન આઈડીથી લોગ થયા હોત તો આવુ ન થાત!

    અમારે કસકના કિસ્સામાં તો આવુ બને છે એટલે મને આવી બધી ખબર હોય. હા હા હા.. ( વડ તેવા ટેટા કહેવત યાદ કરવાની મનાઈ છે! )

    Rajni Agravat

    March 2, 2009 at 7:03 PM

  4. હવે ખબર પડી કે હું જીમેલમાંથી ‘લોગ આઉટ’ થઇને જીરીડર વાંચવાનો પ્રયત્ન કરતો હતો! :(

    Kartik Mistry

    March 2, 2009 at 10:38 PM

  5. એ મોટાભાઈઈઈઈઈ

    વિનયભાઈએ તમારી ‘પોલ’ ખોલી દીધી એટલે ખોટા ખુલાસા કરીને પાંગળો બચાક રહેવા દ્યો ને! ;)

    Rajni Agravat

    March 3, 2009 at 10:56 AM

  6. * બચાવ !

    Rajni Agravat

    March 3, 2009 at 10:58 AM


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 863 other followers