તિલક હોળી?
* દિવ્ય ભાસ્કરે ‘તિલક હોળી’ નામનું અભિયાન શરુ કર્યું છે. તે સંદર્ભે મને કોઇએ પૂછ્યું કે શું તમે તિલક હોળી મનાવશો? મેં કહ્યું, હા. હોળી તો તિલકથી મનાવીશું પણ તેની કસર ધુળેટીમાં કાઢીશું!
મનાવો હોળી તિલકથી અને ધૂળેટી ધૂમધામથી!
કવિનને આજે પિચકારી અપાવી પણ તેને બરોબર પકડતાં ન આવડતું હોવાથી તે પોતે જ પલળી ગયો!



હા, મે પણ હાર્દિને પિચકારી અપાવી જેનો પહેલો અખતરો મારા પર જ થઇ ગયો…..
જો કે આ વખતે તિલક ધૂળેટી જ થઇ…
જીગ્નેશ અધ્યારૂ
March 12, 2009 at 7:30 AM