આઇપીએલ એટલે?
* જોગ-સંજોગે રજનીભાઇ એ આયરિશ પિનલ કોડમાંથી ઇન્ડિયન પિનલ કોડના પ્રસંગ વિશે હમણાં જ લખ્યું છે પણ હું વાત કરું છું – IPL – ઇન્ડિયન પ્રિમિયર લીગ વિશે! હા, હવે તો રાજકારણનાં બખાડાઓને કારણે તે પણ આયરિશ પ્રિમિયર લીગ બની જશે!
~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~
* જોગ-સંજોગે રજનીભાઇ એ આયરિશ પિનલ કોડમાંથી ઇન્ડિયન પિનલ કોડના પ્રસંગ વિશે હમણાં જ લખ્યું છે પણ હું વાત કરું છું – IPL – ઇન્ડિયન પ્રિમિયર લીગ વિશે! હા, હવે તો રાજકારણનાં બખાડાઓને કારણે તે પણ આયરિશ પ્રિમિયર લીગ બની જશે!
Written by Kartik Mistry
March 23, 2009 at 11:56 AM
Subscribe to comments with RSS.
Blog at WordPress.com. — Journalist theme by Lucian E. Marin
જોગ-સંજોગ , યોગ- નિરોગ, રોગ-વિયોગ …. હરકિસન મહેતા હો’ત તો આપણી પાસેથી આવા મસ્ત મસ્ત (અલમસ્ત-તંદુરસ્ત) ટાઇટલ મળત ને?!
rajniagravat
March 23, 2009 at 12:04 PM
આ વાંચો: http://krunalc.wordpress.com/2009/03/23/
આ જ લખવાનું મન હતું મને!
Kartik Mistry
March 23, 2009 at 9:29 PM
[...] આઇપીએલ એટલે? [...]
Now is the Spring!! « હાસ્ય દરબાર
March 24, 2009 at 12:05 AM
IPL now stands for Indian Political Lust.
It is just a shame as how all politians are jumping over the subject to have their short benifits….
But I am with Chidambaram….. I guess in democracy, no game is bigger then election…
જીગ્નેશ અધ્યારૂ
March 24, 2009 at 9:10 AM
અરે, આમાં પણ પાછાં ગુજરાતના રમખાણો આવી ગયા? દિલ્હીના 1984નાં તોફાનો ખરેખર પહેલાં આવવા જોઇએ!
Kartik Mistry
March 24, 2009 at 9:54 AM