મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

ક્રોસવર્ડ અને ગુજરાતી પુસ્તકો

with 4 comments

* મને એ ખબર નથી પડતી કે ક્રોસવર્ડનાં ગુજરાતી વિભાગમાં સૌથી વધુ ભીડ માત્ર રસોઇ કળાનાં ખાનાં બાજુ જ કેમ જોવા મળે છે?

આજનું પુસ્તક: પ્રિય નીકી – ચંદ્રકાંત બક્ષી

4 Responses

Subscribe to comments with RSS.

  1. કારણ એક જ કે દિલ જીતવાનો રસ્તો પેટમાંથી પસાર થાય છે!

  2. કદાચ આ પણ કારણ હોઇ શકે: http://www.divyabhaskar.co.in/2008/11/17/0811170041_gujarat.html

    Kartik Mistry

    April 13, 2009 at 10:09 AM

  3. પણ ગુજરાતી પતિઓના દિલ જલ્દી જીતી શકાતા નથી!

    કેમ?

    ?

    ?

    સીમ્પલ પેટ જ એટલુ મોટું હોય કે રસ્તો લાંબો થઈ જાય એટલે વાર લાગે ને? હા હા હા.

    rajniagravat

    April 13, 2009 at 1:14 PM

  4. Rasoi ni Lijjat Gujaratio j Mani Sake 6 Mate

    Sanjay Dave

    May 26, 2009 at 3:54 PM


Leave a Reply