મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

કોપી-પેસ્ટનો ઉપાય

with 6 comments

* હા, આ એક ભયંકર માનસિક બિમારી છે.

જો કે તમે તમારા માઉસથી કોપી-પેસ્ટ કરવાની જગ્યાએ અનેક સ્માર્ટ રીતે કોપી-પેસ્ટ કરી શકો છો!

૧. Control+c અને Control+v અનુક્રમે કોપી અને પેસ્ટનાં કી-બોર્ડ શોર્ટકટ છે.

૨. મેકમાં કમાન્ડ કી Command+c અને Command+v વાપરવી પડે છે. તમને જો કોપી-પેસ્ટનો બહુ જ શોખ હોય તો તમે અહીં બતાવેલ ઘરેણાંઓનો ઓર્ડર પણ આપી શકો છો!

૩. લિનક્સમાં Contol+C કર્યા પછી માઉસનું વચ્ચેનું બટન દબાવતાં કોપી કરેલ કન્ટેન્ટ પેસ્ટ થઇ જશે. બ્લોગ જગત માટે સર્વોત્તમ છે. કદાચ વિન્ડોઝમાં પણ આ ટીપ્સ ચાલે છે. એકાદ બ્લોગમાંથી ઉઠાવી અહીં કોમેન્ટમાં પેસ્ટ કરવા વિનંતી (થેન્ક્સ).

૪. તમારે જો એકસાથે ઘણું બધું કોપી કરવું હોય અને પછી જરૂર પડે ત્યારે કોપી કરવું હોય તો, તમે ક્લિપબોર્ડ જેવા સરસ ફીચરનો ઉપયોગ કરી શકો છો.

અપડેટ: થેન્ક્્સ ટુ કુનાલ! મારે લિનક્સમાં પાછા જવાની જરૂર છે. Control+P નહીં પણ, Control+v એ પેસ્ટ કરવાની કી છે!!!

6 Responses

Subscribe to comments with RSS.

  1. dude. ctrl+p is for printing in windows..
    ctrl+v is paste..

    too much mac usage takes the toll..lol

    Kunal

    April 19, 2009 at 12:14 AM

  2. 1. કોપી-પેસ્ટ બહુ જ ભયંકર માનસિક બિમારી છે.

    2. agree with Kunal

  3. [...] રજાના મૂડમાં આ પોસ્ટ મૂકી રહ્યો છું. કાર્તિક મિસ્ત્રીએ કૉપી-પેસ્ટ વિશે પોસ્ટ કરી એટલે મારા મનમાં એક [...]

  4. :)

    કુણાલ

    April 19, 2009 at 2:51 PM

  5. In windows I am using Right CTL and C for copy and Left Shift-Insert for paste. This is very convenient with regular keyboard.

    sadaf

    April 19, 2009 at 7:59 PM

  6. Yes It is !!

    Amit Panchal

    April 20, 2009 at 3:01 PM


Leave a Reply