મારા વિચારો, મારી ભાષામાં!

નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!

પિન સ્ટોરી

with 9 comments

* આજે સવારે મારા લેપટોપના ચાર્જરની યુનિવર્સલ પિન ઘરે ભૂલી ગયો. ઓફિસ આવીને જોયું તો લેપટોપમાં ૧.૫ કલાક ચાલે એટલી બેટ્રી બાકી હતી. મને એમ કે કોઇની પાસે મળી જશે – પણ થયું એવું કે અમારા CEO પણ તે ઘરે ભૂલી ગયેલા. સપોર્ટ સ્ટાફ પાસે નીચેની દુકાનમાંથી પિન મંગાવી. ન ચાલી. બીજી વખત બદલાવા માટે મોકલ્યો – પણ તે પણ ન ચાલ્યું. પછી, હું નજીકના રીલાયન્સ ફ્રેશમાં ગયો. કિંમત દેખી ૨૫ રૂપિયા. સરસ. કાઉન્ટર પર જઇ બિલ કરાવ્યું તો આવ્યું ૩૬ રૂપિયા! ઓહ. મેં જોયું તો એ જ પિન પણ તારીખ અલગ અને કિંમત પણ અલગ! ભારે કરી મુકેશ ભાઇ તમે તો!

આ પેલી પિન...

છેવટે એક અમુલ મસ્તી છાશ અને પિન લઇ ઓફિસે આવ્યો અને લેપટોપ ચાલુ કર્યું..

Written by Kartik

April 28, 2009 at 1:30 PM

9 Responses

Subscribe to comments with RSS.

  1. ફોટો તો pointer to pointer to pointer જેવો દેખાય છે !! :)

    હું સિડની ગયેલો તો અહીંયાથી લઈ જવાનું ભૂલી ગયેલો … ત્યાં જઈને $૬.૯૫ ખર્ચીને લેવું પડેલું … એ સમયે ૧AU$ = ૩૬INR હતાં .. !! બૌ મોંઘું પડેલી એક પીન… !! :)

    કુણાલ

    April 28, 2009 at 3:05 PM

  2. ડોલરિયા દેશોની વાત જ ના કરો કુણાલ. ખાવા પીવા સિવાય જ્યાં નજર નાંખો ભાવ દેખીને હાય નીકળી જાય :)

    krunalc

    April 28, 2009 at 8:13 PM

  3. seriously krunalbhai .. horribly costly … i mean .. 5kms dur na sub-urban station par java peak-hours ma $3.20 !!! .. i used to go to office after they used to end by 10 !! :D

    કુણાલ

    April 29, 2009 at 11:33 AM

  4. I catch a train everyday to go to my work place here in SG. It cost me around 2 S$. If I travel by car instead of train then it would be a cheaper for me coz here even a high octane petrol cost just 1.6 S$ and it won’t take more than liter petrol for me for to n fro to office. But at the same time cars are quiet costly to buy and maintain here. Singapore is developed nation but living standard of the people is not high here. Anyways, pros n cons will be there for each country. But for your knowledge Singapore n Hong kong are the costliest countries in SEA.

    Kunal, I think kartik will get angry on us. Together we hijacked whole idea behind kartik’s post.

    krunalc

    April 29, 2009 at 6:59 PM

  5. ઓહ ઓકે… વેલ ભારતમાં તો બાઈક હોય તો પૂરતું છે…

    પણ ટોપિક હાઈજેક કરવાની વાત સાચી હં… :)
    મુકેશભાઈની રિલાયન્સ ડીજીટલ બ્રાન્ડ ખરેખર સારી છે… અને હવે તો ટાટાની ક્રોમા પણ સારી વેરાઈટી અને ભાવ (પોષાયેબલ) આપે છે… ગુજરાતમાં ટાટા ક્રોમા આવ્યું કે નહી તે ખબર નથી..

    કુણાલ

    April 30, 2009 at 12:23 AM

  6. Kartik,

    I read you regularly, like the way you love Gujarati and Blog little but important thing of life.

    Where do you work in A’bad, I work near CG road.

    Regards,
    Pinal

    pinaldave

    April 30, 2009 at 3:24 PM

    • થેન્કયુ પિનલભાઇ!

      હું મેગ્નેટ ટેકનોલોજીસ, magnettechnologies.com ખાતે ગુજરાતીલેક્સિકોન પ્રોજેક્ટ પર કાર્ય કરું છું. ઓફિસ નવરંગ છ રસ્તાની બાજુમાં છે..

      Kartik Mistry

      April 30, 2009 at 4:51 PM

  7. કુણાલ, ગુજરાતમાં ઢગલાબંધ ક્રોમા છે. ત્રણતો મને અમદાવાદમાં મળ્યા છે!!

    Kartik Mistry

    April 30, 2009 at 4:52 PM

  8. oh .. barabar … here @ Hyd one of them is just on the road back side of my place, and I found stuff quite cheaper there… but my personal cost-cut didn’t allow me to go ahead and buy anything…

    quality ma mukeshbhai jeva lachchha vaage to kahevaay nahi !! :)

    કુણાલ

    April 30, 2009 at 6:54 PM


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 862 other followers