મારા વિચારો, મારી ભાષામાં!

નો ટેગલાઈન – કારણ કે અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઈન ત્યાંથી શરુ થાય છે!!

ફેસબુક ગુજરાતી ભાષાંતર!

with 5 comments

* ફેસબુક હવે ગુજરાતી ભાષાંતરની સેવા પૂરી પાડે છે. લોકો ભાષાંતર કરે તો કેવું કરે તેનું એક ઉદાહરણ નીચેના સ્ક્રિનમાં..

ફેસબુકમાં મોબાઇલનું ગુજરાતી!

હા હા હા. ટેલિફોનનું ડબલું ;) સારી વાત એ છે કે અહીં વોટિંગની સરસ સિસ્ટમ છે.

પણ, હા. તમારો સમય બગાડવાની જરૂર નથી. ફેસબુક તમને એક રૂપિયો આપવાની નથી અને તમારું ભાષાંતર તમારું ન રહેતા ફેસબુકનું બની જશે..

5 Responses

Subscribe to comments with RSS.

  1. telefone nu dablu !! :D
    jangam teliphone !!
    chaldurbhaash !!! :D

    kya kya thi shodhi lave chhe loko !!

    કુણાલ

    April 29, 2009 at 4:36 PM

  2. Nice to know.

    Does any free software community provide any paisa/penny to its contributors?

    Chirag Patel

    April 29, 2009 at 8:45 PM

  3. @Chirag,
    ના. પણ એક વાતની ખાતરી કે તમારુ ભાષાંતર વ્યર્થ નહી જાય – એટલે કે ફ્રી લાયસન્સ હેઠળ પ્રાપ્ત હશે..

    Kartik Mistry

    April 29, 2009 at 9:03 PM

  4. ટેલીફોનનું ડબલુ! હા હા હા !

    એ અનુસંધાનમાં વાત કરું. મારો ધંધો ઈપીએબીએક્સનો છે, હવે તો સમય જતા ઘણો ‘ફેરફાર” થઈ ગયો છે પણ પહેલા મારા કોઇ (ભાવી કે વર્તમાન) ક્લાયન્ટ ઈપીએબીએક્સ, ઇન્ટરકોમની બદલે એમ કહે કે ટેલીફોનના ડબલા લગાવવા છે ત્યારે હું એને પહેલા સમજાવવા બેસતો કે આને ડબલું કે ડબલા ન કહેવાય!

    પણ હવે તો એક જ વાત કે ભાઈ એ જે કંઇ પણ કહે તને તો પૈસા મળે છે ને? તો મૂક ને માથાકુટ!

    ધન્ય છે રજની અગ્રાવતને!

    rajniagravat

    April 30, 2009 at 7:34 PM

  5. Dorde Vaatu

    Navin Salat

    November 17, 2009 at 4:10 PM


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 863 other followers