Archive for May 17th, 2009
પરિણામો: દુ:ખદ અને સુખદ!
* એમ તો મને અત્યંત દુ:ખ થયું કે, ભાજપ સત્તામાં ન આવી શક્યું, પરંતુ, સુખદ ક્ષણો -
૧. શંકરસિંહ વાઘેલા હારી ગયા..
૨. લાલુની વાટ લાગી..
૩. અંતુલે હારી ગયો..
૪. ડાબેરીઓ પતલી ગલીથી ડાબી બાજુ નીકળી ગયા!
૫. પાસવાનની પણ વાટ લાગી..
૬. એક જ પક્ષને બહુમતી મળી..

