હા… આ તો કોઈ એ મજાક જ કરી છે. પરંતુ કોઈ એ આ રીતે ગુગલ મેપ માં ખોટું એડ્રેસ એડડ ના કરાવવું જોઈએ.
મેં ચેક કર્યું તો ખબર પડી કે કોઈ અવીભાઈ એ ૨૩-૧૧-૨૦૦૮ માં એડ કરાવ્યું છે. તમે પણ તે નીચે ની લીંક ઉપર થી જોઈ શકો છો. http://maps.google.com/mapmaker?gw=66&uid=118403220781686886520&hl=en
કાર્તિક મિસ્ત્રી ગુજરાતી ગીક (Geek) છે અને લિનક્સ (Debian), ઓપનસોર્સ, ટેકનોલોજી, આઇઆરસી અને ગુજરાતી ભાષાને પ્રેમ કરે છે અને આ બ્લોગ વડે તે તેના વિચારો તેની માતૃ-પિતૃ-ભ્રાતૃ-ભાષા - ગુજરાતીમાં રજૂ કરે છે...
મારી જીપીજી કી:
બ્લોગમાં ખાંખાંખોળા
આપના અભિપ્રાયો!
આપને મારૂ લખાણ ગમ્યું કે તમને તેમાં કંઇક (કેમિકલ કે ફીઝીકલ) લોચા લાગ્યા કે પછી તમને તેમાં HCl (કે HNO૩) નાં ધુમાડા દેખાયા? તો આપની ટીપ્પણીઓ એટલે કે comments સહર્ષ આવકાર્ય છે.
તમારા અભિપ્રાયો મને પહોંચાડવાની રીતો માટે જુઓ:
સંપર્ક પાનું
આ બ્લોગ WTFPL લાયસન્સ હેઠળ છે.
અને હા, મારા વિચારો, મારી ભાષામાં! બ્લોગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાનાં, હાલનાં કે પછીનાં એમ્પ્લોયર સાથે કોઇ સંબંધ નથી. બધા વિચારો મારાં પોતાનાં છે અને બધી કોમેન્ટ્સ (ટીપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે.
કુણાલ
June 26, 2009 at 5:01 PM
funny aye. Wonder how come Google knew about it and we didn’t!
Himanshu
June 29, 2009 at 5:27 AM
ના ના, મજાક જ છે!! ઍ લોકો ગણેશ મહોલ્લો તરીકે ઓળખે છે.
Hemang
July 1, 2009 at 1:22 AM
હા… આ તો કોઈ એ મજાક જ કરી છે. પરંતુ કોઈ એ આ રીતે ગુગલ મેપ માં ખોટું એડ્રેસ એડડ ના કરાવવું જોઈએ.
મેં ચેક કર્યું તો ખબર પડી કે કોઈ અવીભાઈ એ ૨૩-૧૧-૨૦૦૮ માં એડ કરાવ્યું છે. તમે પણ તે નીચે ની લીંક ઉપર થી જોઈ શકો છો.
http://maps.google.com/mapmaker?gw=66&uid=118403220781686886520&hl=en
Mrugesh Modi
August 5, 2009 at 2:55 PM