કહેવતો!
* ના, હું આજે કોઇ મારી પોતાની કહેવતો મૂકતો નથી!
પણ, ગુજરાતીલેક્સિકોનમાં હવે તમે નવી ગુજરાતી-અંગ્રેજી કહેવતો અને નવો વિભાગ અંગ્રેજી-ગુજરાતી કહેવતો માણી શકશો. તેને ટેસ્ટ કરો અને જો કંઇ મુશ્કેલી કે ભૂલ જણાય તો અમને ઇન્ફો એટ ગુજરાતીલેક્સિકોન.કોમ પર અચૂક ઇમેલ કરો..


ગુજરાતીલેક્સિકોનમાં હવે તમે નવી ગુજરાતી-અંગ્રેજી … sentencema kyank “kahevato” shabd add karo to kevu ?
Alpesh Bhalala
June 26, 2009 at 7:52 PM
હા!! મૂકી દીધું.. આભાર..
Kartik Mistry
June 28, 2009 at 5:19 PM