Archive for July 2nd, 2009
બ્લોગ પોસ્ટિંગ મહિનો
* આ મહિનો – એટલે કે જુલાઇ મહિનો `નેશનલ બ્લોગ પોસ્ટિંગ મંથ` છે. વધુ માહિતી માટે જુઓ વર્ડપ્રેસનું આ એનાઉન્સમેન્ટ. અને પ્રોજેક્ટનું વેબ પાનું. તો એમાં આપણે શું કરવાનું? કંઇ નહીં. માત્ર દરરોજ એક પોસ્ટ કરવાની – આખા મહિના દરમિયાન..
તો તમે ભાગ લો છો કે નહીં?
કવિનની સાયકલ
* આખરે, કવિનને સાયકલ મળી અને મારી સાયકલ વિશેની તપાસ શરૂ થઇ (કારણ: પેટ્રોલના ભાવ ચાર રૂપિયા વધી ગયા છે..)


