કવિનની સાયકલ
* આખરે, કવિનને સાયકલ મળી અને મારી સાયકલ વિશેની તપાસ શરૂ થઇ (કારણ: પેટ્રોલના ભાવ ચાર રૂપિયા વધી ગયા છે..)

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~
* આખરે, કવિનને સાયકલ મળી અને મારી સાયકલ વિશેની તપાસ શરૂ થઇ (કારણ: પેટ્રોલના ભાવ ચાર રૂપિયા વધી ગયા છે..)

Written by Kartik Mistry
July 2, 2009 at 11:39 PM
Subscribe to comments with RSS.
|
Blog at WordPress.com. — Journalist theme by Lucian E. Marin
આ બર્થ ડે ગિફ્ટ છે કે શું?
krunalc
July 3, 2009 at 9:41 AM
ના. બર્થ-ડે ગિફ્ટમાં તો મીની-ટ્રેન આપવાની છે
Kartik Mistry
July 3, 2009 at 9:54 AM
કવિનને કોન્ગ્રેચ્યુલેશન્સ, અને તમને પણ જો તમે ખરેખર સાયકલ લાવીને રોજબરોજ ઉપયોગમાં લઈ શકો તો.
JP
July 3, 2009 at 12:46 PM