મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

૩૭૭ કે ૩૭૦

with 3 comments

* કુનાલે લખ્યું તેમ હાઇકોર્ટે ૩૭૭મી કલમની વિરુધ્ધમાં ચુકાદો આપ્યો – પણ કોઇને યાદ આવે છે ૩૭૦મી કલમ? કાશ્મીરની ૯૦ ટકા મુશ્કેલીઓનું નિવારણ આ કલમ નાબૂદ કરવાથી આવી શકે છે તેમ મારું માનવુ છે. હા, જોકે હવે, બહુ જ મોડુ થઇ ગયુ છે. જમ્મુ-કાશ્મીરમાં તમે અંગત મિલ્કત ન ધરાવી શકો પણ, જમ્મુ-કાશ્મીર બેન્ક ગુજરાતનાં અમદાવાદમાં સી.જી.રોડ પર પોતાની મિલ્કત ધરાવી શકે! ધન્ય છે ભારતનાં બંધારણને!!

3 Responses

Subscribe to comments with RSS.

  1. Your post will open the discussion on “Policy of minority Appeasement and vote bank politics”.

    You didn’t tagged your post with ” nablopomo09″ to make it count in posting month’s post. :)

    Krunal

    July 3, 2009 at 11:39 AM

  2. આભાર. ટેગ ઉમેરી દીધો!

    Kartik Mistry

    July 3, 2009 at 12:38 PM

  3. કુણાલ ધામીએ એક એસએમએસ મોકલેલો =>

    Q – why did Alexander the great stop short of entering india?

    A – He was wary of article 377!

    rajniagravat

    July 9, 2009 at 11:14 AM


Leave a Reply