મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

કવિનની બાબરી..

with 4 comments

* કવિનની બાબરી (એટલે કે મુંડન) હવે ૧૦ ઓગસ્ટના રોજ નક્કી થઈ છે. મને ક્યારનોય એક વિચાર આવે છે કે કવિનભાઈ એ વખતે સીધા કેવી રીતે રહેશે? અને તેનાં પછી તે કેવો ટકલો લાગશે :P બાબરી બાલારામ (પાલનપુરથી ૧૪ કિ.મી. દૂર) ખાતે રાખેલ છે (કૌટુંબિક પરંપરા અનુસાર). ત્યાં નદીમાં પાણી હશે તો મજા આવશે!

4 Responses

Subscribe to comments with RSS.

  1. Teasing a takla boi is my favourite task ater babri..

    Kunal

    July 7, 2009 at 8:50 PM

  2. LOL!!

    Kartik Mistry

    July 7, 2009 at 9:09 PM

  3. In general, Babari is a traumatic experiences for most children at that age. I personally cannot see Barber (or family members) forcefully holding the little head between in this process!

    I have partially observed/discarded this tradition for my son by only cutting a lock of few strands.

    Pancham Shukla

    July 9, 2009 at 12:22 AM

  4. અમને બધાને પણ બોલાવે ને યાર તો તમારો પણ સારો એવો ટકોમુંડો થાય ને?

    rajniagravat

    July 9, 2009 at 11:10 AM


Leave a Reply