મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

પરિવર્તન

with 17 comments

* પરિવર્તન એ જ જીવન છે. જીવનમાં ફેરફારમાં જ મજા છે – અને આ મજા આજ-કાલ હું પણ લઇ રહ્યો છું. મેગ્નેટ ટેકનોલોજીસ છોડી હું હવે બીજી કંપનીમાં (અમદાવાદમાં જ) જઇ રહ્યો છું. જો કે મારે બહુ મહેનત કરવાની છે – નવી જોબમાં સેટ થવાનું, નવી ટેકનોલોજી, નવો સમય, નવાં માણસો, નવી આશાઓ (ના, આશા એ રીસેપ્નિસ્ટનું નામ નથી..)

તેમ છતાં, ગુજરાતી ટેકનોલોજી અને લોકલાઇઝેશન જોડેનો જૂનો સંબંધ ચાલુ જ રહેશે. આ બ્લોગની આવૃત્તિ કદાચ ત્રણ-ચાર મહિના માટે ઓછી થઇ જાય તો નવાઇ નહીં. પણ, પણ, બધાં શનિ-રવિ રજા (જે હું છેલ્લાં ૫ વર્ષથી ઝંખતો હતો).. હોવાથી શનિ-રવિ બ્લોગ જગત પર આક્રમણ થશે!

થેન્ક્સ, મેગ્નેટ. થેન્ક્સ ગુજરાતીલેક્સિકોન!!

17 Responses

Subscribe to comments with RSS.

  1. congrats and all the best.. :)

    કુણાલ

    July 10, 2009 at 7:30 PM

  2. ઑલ ધી બેસ્ટ ..તમને નહી… નવી કંપનીને …

    તમારી “ઉષ્મા”ભરી આશા..( ઉપ્સ.. )હંમેશા તમારા અને તમારા જ સાથે રહે એવી શુભ-”ઇચ્છા”

    rajniagravat

    July 10, 2009 at 7:31 PM

  3. લાગે છે મારા બ્લોગ પર મૂકેલા કાર્ટૂનને (http://tinyurl.com/mubuz2) તમે બહુ સિરીયસલી લઇ લીધું.

    જો કે પરિવર્તન એ તો સંસારનો નિયમ છે અને અત્યારે હું પણ મારા જીવનમાં આ પરિવર્તનનો પવન ફૂંકાય એની રાહ જોઇ રહ્યો છું. ત્રણ વર્ષ થઇ ગયા આ પવન ફૂંકાયાને :)

    કઇ કંપની પર મહેર કરી એ પછી મને જણાવજો.

    કૃણાલ

    July 10, 2009 at 8:58 PM

  4. Good luck …

    Ritesh Mehta

    July 11, 2009 at 3:04 AM

  5. All the Best…!
    મુંબઈકર અમદાવાદી બની જવાનો!
    અ…મ…દા…વા…દી…………..

    Natver Mehta

    July 11, 2009 at 4:15 AM

  6. Congo boss!!!

    saksharthakkar

    July 11, 2009 at 5:14 AM

  7. લગભગ ત્રણેક મહિના પહેલા મારા ભાણિયાએ વર્ડપ્રેસ અને ગુજરાતી બ્લોગની ઓળખાણ કરાવેલી. ત્યારથી અવાર-નવાર તમારા બ્લોગની મુલાકાત લીધી છે પણ ક્યારેય કોઈ ટીપણ્ણી કરી નથી. કારણ એટલું જ કે બ્લોગીંગની અનોખી અને આગવી મઝા માણવા માટે મારે મારો બ્લોગ હોવો જોઈએ એવું મારું માનવું છે. પણ હવે બ્લોગનું માળખું તૈયાર થઈ ગયું છે અને આજે પહેલી પોસ્ટ પણ મૂકી દીધી. આવો અને માણો અને ટીપણ્ણી લેવા-આપવાનો વ્યવહાર શરુ કરીએ:
    દિશા-દર્શન, દશા-વર્ણન July 9, 2009

    Jagadish Christian

    July 11, 2009 at 5:15 AM

  8. પવનનું એવું છે કે આપણે જો પવનની સામે ના પડીએ તો એ આપણને પાડી દે. પહેલાં મેં પવનને પાડ્યો, હવે પવને મને. પણ, સદ્ભાગ્યે મેં ખરા સમયે સુકાન સંભાળી લીધું!

    Kartik Mistry

    July 11, 2009 at 9:33 AM

  9. નવી ગીલ્લી નવો દાવ. :)

    Ankit Patel

    July 11, 2009 at 10:58 AM

  10. dude… best of luck… for new beginning.

    Nilesh Gamit

    July 11, 2009 at 6:47 PM

  11. Best of Luck dear Kartik,

    Parivartan no pavan jaroori che…

    Jignesh

    July 12, 2009 at 9:29 AM

  12. Best of luck !!

  13. નવી ઘોડી, નવો દાવ :) . તમારી નવી જોબ માટે શુભેચ્છાઓ.

    Himanshu

    July 13, 2009 at 10:16 AM

  14. Congratulations !!

    Best of luck for new job & Future :
    But you have not specify company name here !!

    Amit Panchal

    July 13, 2009 at 2:29 PM

  15. કંપનીનું નામ પછી આપીશ :)

    Kartik Mistry

    July 13, 2009 at 2:47 PM

  16. best for new job. Jobs are never new. They’re only different:-)

    urvish kothari

    July 13, 2009 at 4:46 PM

  17. all the best (not only luck)

    jayeshupadhyaya

    July 19, 2009 at 7:04 PM


Leave a Reply