મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

આજનાં ઉદ્ગારો

with one comment

.. એટલે કે આજનાં મૂર્ખતાભર્યા ઉદ્ગારો:

* વસતિ પર નિયંત્રણ માટે ગામડાંઓમાં વીજળી જરૂરી – ગુલામનબી આઝાદ. હજી ગુલામીમાંથી બહાર આવ્યા નથી…

* ગુજરાતમાં દારૂ પરનો પ્રતિબંધ નિષ્ફળ છે – વિજય માલ્યા. અમને આ વિધાન ગમ્યું. પણ, અરે ભાઇ સીધું જ કહેને કિંગફિશરને નવું મોટું અને પૈસા આપી શકે તેવું બજાર જોઇએ છે…

One Response

Subscribe to comments with RSS.

  1. એ ગુલામ ભાઈએ વધુમાં કહ્યં હતું કે 25-30ની ઉંમર બાદ જ શાદી કરવી જોઇએ અને 1 યા બે બાળકોથી વધુ પેદા ન કરવા જોઇએ! આ ગુલામભાઈમાં એટલી આઝાદી છે કે એમના “સ્વજનો” આવી સલાહ આપે?

    rajniagravat

    July 13, 2009 at 4:48 PM


Leave a Reply